શોધખોળ કરો

લૉકડાઉનના નવી ગાઇડલાઇન આવતા હવે Aarogya Setu Appની અનિવાર્યતા ખતમ

સરકારે દ્વારા Aarogya Setu Appને કોરોના સંક્રમિત અને સંક્રમણ પર નજર રાખવા માટે ડેવલપ કરવામાં આવી હતી, જોકે, હવે તેની અનિવાર્યતા ખતમ થઇ ગઇ છે

નવી દિલ્હીઃ લૉકડાઉનના ચોથા તબક્કાની ગાઇડલાઇનમાં સરકારે આરોગ્ય સેતુ એપ સાથે જોડાયેલા નિયમોને સરળ બનાવી દીધા છે. સરકારે આ એપને ડાઉનલૉડ કરવાની અનિવાર્યતા ખતમ કરીને આને વૈકલ્પિક કરી દીધી છે. સરકારે દ્વારા Aarogya Setu Appને કોરોના સંક્રમિત અને સંક્રમણ પર નજર રાખવા માટે ડેવલપ કરવામાં આવી હતી, જોકે, હવે તેની અનિવાર્યતા ખતમ થઇ ગઇ છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોમાં સરકારે એપના ફાયદાઓ પર વિશેષ જોર આપ્યુ છે, સરકારે કહ્યું કે, આ એપ કોરોના વાયરસના સંભવિત જોખમની પહેલાથી જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે, આ વ્યક્તિઓ અને સમાજનું સુરક્ષ કવચ છે. નવી ગાઇડલાઇન મુજબ, કાર્યાલયો અને કાર્યસ્થળો પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયોક્તાઓના બધા કર્મચારીઓના મોબાઇલમાં Aarogya Setu Appને એડ કરવાની કોશિશ કરવી જોઇએ. જ્યારે આ પહેલા એક મેએ જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોમાં સરકારે બધા કર્મચારીઓ માટે Aarogya Setu App એપને ડાઉનલૉડ કરવી અનિવાર્ય ગણાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget