શોધખોળ કરો

Viral Video: કચોરી સાથે ડુંગળી ન મળી તો યુવતીએ કર્યો હોબાળો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે, તેમાં છોકરી દુકાનદાર સાથે ડુંગળીની માંગ કરતી જોઈ શકાય છે.

Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી પાર્કમાં કચોરી વેચનાર સાથે દલીલ કરતી જોવા મળે છે. વીડિયોમાં છોકરી કચોરી ખાતી વખતે દુકાનદાર સાથે દલીલ કરતી અને પછી તેની સાઇકલને લાત મારીને બધો સામાન ફેંકી દેતી જોઈ શકાય છે. હાલમાં યુવતીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તે જ સમયે, મોટી સંખ્યામાં યૂઝર્સ દુકાનદારનું સમર્થન કરતા જોવા મળે છે.

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે, તેમાં છોકરી દુકાનદાર સાથે ડુંગળીની માંગ કરતી જોઈ શકાય છે. જ્યારે દુકાનદાર કહે છે કે તે ડુંગળી ખતમ થઈ જવાને કારણે આપી શકતો નથી, ત્યારે તે તેના પર ગુસ્સે થાય છે. આ સાથે તે દુકાનદાર સાથે અપશબ્દોનો ઉપયોગ કરીને દલીલ કરતી જોવા મળે છે.

આ સિવાય પાર્કમાં હાજર લોકો જ્યારે યુવતીને શાંત કરવા માટે ત્યાં જાય છે ત્યારે તે તેમની સાથે ખરાબ રીતે વાત કરે છે. આ દરમિયાન લોકો કહે છે કે દુકાનદારને રૂપિયા આપી દેવા જોઈએ કોઈ ગરીબના રૂપિયા ન લેવા જોઈ. આવી સ્થિતિમાં યુવતી પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને દુકાનદારની સાઇકલને લાત મારી દે છે. જેના કારણે સાયકલ પર સવાર દુકાનદારનો તમામ સામાન જમીન પર પડીને બગડી જાય છે.

યુવતી અહીં જ અટકતી નથી, તે વીડિયો બનાવનાર વ્યક્તિ સાથે લડતી પણ જોવા મળે છે અને જ્યારે દુકાનદાર તેના નુકસાનના વળતરની વાત કરે છે તો તેણે તેને બે વાર થપ્પડ પણ મારી હતી. તે જ સમયે, આસપાસ ઉભેલા લોકો તેને કહે છે કે તે તેના છોકરી હોવાનો ફાયદો ઉઠાવી રહી છે, જેના પર તે અટકતી નથી અને હોબાળો ચાલુ રાખે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Embed widget