શોધખોળ કરો

પદ્મનાભસ્વામી મંદિરમાં 186 કરોડનું કૌભાંડ, ઑડિટ રિપોર્ટમાં થયો ખુલાસો

તિરૂવંનતપુરમ: કેરલના જાણીતા પદ્મનાભસ્વામી મંદિરની સંપત્તિમાંથી 186 કરોડ રૂપિયાનું સોનું ગાયબ થઈ ગયું છે. મંદિરનું આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે વિનોદ રાય કમિટીએ મંદિરની સંપત્તિનું ઓડિટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટના પૂર્વ સીએજી વિનોદ રાયને મંદિરની સંપત્તિનું ઑડિટ કરી રિપોર્ટ આપવાનું કહ્યું હતું. વિનોદ રાય કમિટીએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે મંદિર પ્રશાસનમાં જોરદાર કૌભાંડ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 1000 પન્નાઓના રિપોર્ટમાં એ ખુલાસો થયો કે મંદિરની 186 કરોડ રૂપિયાની સંપત્તિ ગાયબ થઈ ગઈ છે. તેમાં સોનાના વાસણો છે જેની સંખ્યા 769 બતાવવામાં આવી રહી છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે સોનાના 263 વાસણોમાં તેના શુદ્ધિકરણના નામે કૌભાંડ આચરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમે અમિકસ ક્યૂરીના રૂપમાં કામ કરતાં સુપ્રીમ કોર્ટને જે સૂચનો આપ્યા હતા, તે દરમિયાન વિનોદ રાયને મંદિરની સંપત્તિની ઑડિટ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. પૂર્વ સીએજી રાયે ઑડિટ રિપોર્ટ તૈયાર કરી લીધો છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget