શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારનો યુ-ટર્ન, અનામત બિલ પરત ખેંચ્યું

સરકારે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ, 2004નું અને સંશોધન કરનાર જમ્મુ અને કાશ્મીર (બીજું સંશોધન) બિલ, 2019ને પરત લઈ લીધું છે.

નવી દિલ્હી: સરકારે બુધવારે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ, 2004નું અને સંશોધન કરનાર જમ્મુ અને કાશ્મીર (બીજું સંશોધન) બિલ, 2019ને પરત લઈ લીધું છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં બિલ પરત ખેંચવાની મંજૂરી માંગી હતી અને સંસદની સહમતિ બાદ બિલ પાછું લઈ લીધું હતું. બિલ પર પરત લેવા મામલે ટીએમસીના નેતા સોગત રાયે વિરોધ નોંધાવ્યો હતો. સોગત રાયે કહ્યું કે, આ બિલ જમ્મુ કાશ્મીરમાં આર્થિક રીતે કમજોર વર્ગના લોકોને અનામત અપાવનારું હતું. તેમાં કંઈ ખોટું નહોતું. સરકારે આ બિલને પરત લેવાનું કોઈ કારણ જણાવ્યું નથી. તેના જવાબમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ રાજ્યસભા દ્વારા પાસ કરવામાં આવ્યું છે અને સરકારે ગત 6 ઓગસ્ટે ગૃહમાં જણાવ્યું હતું કે શા માટે બિલ પરત લેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, સંસદે ગત 6 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી હતી. અને જમ્મુ કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરનારા બિલેન મંજૂરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે ત્યારે લોકસભામાં જમ્મુ કાશ્મીર આરક્ષણ (બીજું સંશોધન) બિલ 2019ને પરત લેવાની મંજૂરી માંગી હતી જેને સદને મંજૂરી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Embed widget