Viral Video: ડાન્સ ફ્લૉર પર 82 વર્ષીય વૃદ્ધે કર્યો જોરદાર ડાન્સ, લોકો એનર્જી જોઇને ચોંકી ગયા
તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ માણસ દિલ ખોલીને કોઇ બાળકની જેમ ડાન્સ કરી રહ્યો છે
Viral Dance Video: સોશ્યલ મીડિયા પર ક્યારે કયો વીડિયો કે કયો ફોટો વાયરલ થઇ જાય તેની કોઇ જ ખબર નથી પડતી. હાલમાં આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેને લાખો લોકો લાઇક્સ કરી રહ્યાં છે. આ વીડિયો છે એક વૃદ્ધનો. ખરેખરમાં આ વીડિયોમાં એક વૃદ્ધ જેની ઉંમર 82 વર્ષથી પણ વધુ છે, પરંતુ તેની એનર્જી કોઇ યુવાનથી કમ નથી. આ વૃદ્ધ આ વીડિયોમાં અદભૂત ડાન્સ સ્ટેપ કરતી રહ્યાં છે. આ વીડિયો જોયા બાદ લોકો એક પછી એક વૃદ્ધની એનર્જી પર શાનદાર કૉમેન્ટો કરી રહ્યાં છે.
તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ માણસ દિલ ખોલીને કોઇ બાળકની જેમ ડાન્સ કરી રહ્યો છે, વીડિયોમાં વૃદ્ધના ડાન્સ સ્ટેપ અને એનર્જી લેવલ જોઇને લોકો ચોંકી ગયા છે, અને કૉમેન્ટ કરીને આને બિરદાવી રહ્યાં છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલો આ વીડિયો સોશ્યલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે, ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને @fitfoodfactory_on_runway નામના યૂઝરે પૉસ્ટ કર્યો છે, આ વીડિયોમાં એક 82 વર્ષીય વૃદ્ધ દેખાઇ રહ્યો છે. તે કોઇ લગ્ન સમારોહમાં દિલ ખોલીને ડાન્સ કરી રહ્યો છે, તેના ડાન્સ સ્ટેપ્સ પણ અદભૂત છે, અને તેનુ એનર્જી લેવલ બધાને ચોંકાવી રહ્યું છે.
A very much thank you to these guys who helped Rishabh pant this quickly 🙏#RishabhPant pic.twitter.com/2jEUxEk72b
— Rishabh pant fans club (@rishabpantclub) December 30, 2022