મંડપમાં દુલ્હનને જોઇને વરરાજાની આંખમાં આવી ગયા આંસુ, વીડિયોમાં જુઓ શું છે મામલો
પુરૂષની સરખામણીમાં સ્ત્રીઓ તેની ભાવનાને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે પરંતુ એક વીડિયો વાયરલ થયો જેમાં વરરાજો દુલ્હનનને જોઇને ભાવુક થઇ જાય છે.
Viral Video:પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓને વધુ ભાવના પ્રધાન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, પુરૂષની સરખામણીમાં સ્ત્રીઓ તેની ભાવનાને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે પરંતુ એક વીડિયો વાયરલ થયો જેમાં વરરાજો દુલ્હનનને જોઇને ભાવુક થઇ જાય છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વરરાજો દુલ્હનને જોઇને મંડલમાં આવતા જોઇને ભાવુક થઇ જાય છે અને તેના આંખમાંથી આંસુ વહી જાય છે. તે દુલ્હનને જોઇને તેના આંસુ ન રોકી શક્યો. એક સમય હતો જ્યારે દુલ્હા દુલ્હન સીધા જ મંડપમાં જ એક બીજાના ચહેરાને જોતા હતા. જો કે હવે સ્થિતિ બદલાઇ ગઇ છે.
આ વીડિયોમાં વરરાજો મંડપમાં દુલ્હનનો ઇંતેજાર કરે છે. જો કે જેવી દુલ્હન મંડપમાં પ્રવેશ કરે છે કે, વરરાજોના હોઠ પર સ્મિત છવાઇ જાય છે આટલું જ નહીં તેમની પ્રેમિકાને દુલ્હનના રૂપમાં જોઇએ તે ભાવવિભોર થઇ જાય અને તેમના આંખમાંથી આંસુ છલકી આવે છે. લગ્નની આ યાદગાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વરરાજો તેને જોઇને રડવાનું નાટક કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. વરરાજા જે સીન ક્રિએટ કરે છે તે જોઇને ત્યાં હાજર મહેમાન પણ હસી પડે છે. લોકો સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આ વીડિયો ખૂબ જ લાઇક અને શેર પણ કરી થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 6 લાખ લોકો જોઇ ચૂક્યાં છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર કોઇ રોમેન્ટીક સોન્ગ પણ મૂક્યું છે. પ્રમિકા દુલ્હનના પરિધાનમાં જોઇને દુલ્હન ભાવવિભોર થઇ જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ લોકો જોઇ ચૂક્યાં છે. ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થયો છે.