શોધખોળ કરો

Lockdown Part-2ને લઈને સરકારે જાહેર કરી ગાઈડલાઈન, કોને-કોને જલ્દી મળી શકે છે છૂટ? આ રહ્યું લિસ્ટ

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં 3 મે સુધી શું બંધ રહેશે. આ ઉપરાંત નીચે આપવામાં આવેલા યાદી છે તે લોકોને જલ્દી છૂટ આપવામાં આવશે તેવી સંભાવના છે. ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મુસાફરી કરવાની મંજૂરી સરકારે જણાવ્યું હતું કે, ઈમરજન્સી સમયે ફોર વ્હીલર ગાડીમાં ડ્રાઈયર સિવાય એક વ્યક્તિને બેસવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે ટૂ વ્હીલર પર ફક્ત એક જ વ્યક્તિને મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. કોરોન્ટાઈનનું ઉલ્લંઘન કરવા પર આપીસી 188નો કેસ દાખલ કરવામાં આવશે. કોને મળશે મંજૂરી? - આઈટી કંપની 50 ટકા કર્મચારીઓની સાથે કામ કરી શકે છે. - ઈ-કોર્મસ કંપનીઓને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. - કુરિયર સેવાઓને કામ કરવાની મંજૂરી મળશે. - લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હોટલ અને લોજ ખુલ્લી રહેશે. - ઈલેક્ટ્રિશિયન અને પ્લંમ્બરને કામ કરવાની મંજૂરી મળશે. - વાહન મિકેનિકલ અને કાર પેન્ટરને પણ કામન કરવાની મંજૂરી મળશે. - SEZમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે. - ગામડાઓમાં રસ્તા અને બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આવશે. સરકારે જે વિસ્તારોમાં છૂટની જાહેરાત કરી છે ત્યાં 20 એપ્રિલ બાદ જ છૂટ મળશે. જોકે આ અઠવાડિયામાં એવી જગ્યાને નક્કી કરવામાં આવશે જે કોરોના હોટસ્પોટ નથી અથવા તે જગ્યા હોટ સ્પોટ બનવાની સંભાવના પણ નથી. ત્યાર બાદ આ વિસ્તારોમાં લોકોને કામ કરવાની મંજૂરી મળશે. એટલે હાલ એક અઠવાડિયા સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget