શોધખોળ કરો

Opinion Poll: હરિયાણામાં ફરી બની શકે છે ભાજપની સરકાર, જાણો કેટલી બેઠકો જીતશે?

હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરના પરિણામ જાહેર થશે. રાજ્યમાં મતદારોની વાત કરવામાં આવે તો 1.82 કરોડ મતદારો છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધીનો છે.

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે. ભાજપે રાજ્યમાં ફરી એકવાર મનોહર ખટ્ટરના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે. જ્યારે કૉંગ્રેસ ભૂપેંદ્ર સિંહ હુડ્ડા અને કુમારી શૈલજાના ભરોસે ચૂંટણી મેદાનમાં છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપ હરિયાણામાં પોતાની સત્તા બચાવી શકશે કે કૉંગ્રેસ બાજી મારશે ? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે એબીપી ન્યૂઝ અને સી-વોટર સાથે મળી ઓપિનિયલ પોલ કર્યો છે. ઓપિનિયન પોલ મુજબ હરિયાણામાં ભાજપને શાનદાર જીત મળી રહી છે. હરિયાણાની કુલ 90 બેઠકોમાંથી ભાજપ વિપક્ષનો સફાયો કરી 83 બેઠકો પર જીત મેળવી શકે છે. કૉંગ્રેસના ખાતામાં માત્ર 3 બેઠકો આવી શકે છે. ઓપિનિયન પોલ મુજબ અન્યના ખાતામાં 4 બેઠકો આવી શકે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપને 48 ટકા, કૉંગ્રેસને 21 ટકા અને અન્યને 31 ટકા મત મળી શકે છે. હરિયાણામાં હાલ ભાજપની સરકાર છે. ગત ચૂંટણી 2014માં યોજાઈ હતી. રાજ્યની 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 47 બેઠકો મળી હતી. કૉંગ્રેસના ખાતામાં 15 બેઠકો આવી હતી. જ્યારે આઈએનએલડીને 19 બેઠકો પર જીત મળી હતી. હરિયાણા જનહિત કૉંગ્રેસને રાજ્યમાં બે બેઠકો પર જીત મળી હતી. બસપા અને શિરોમણી અકાલી દળને એક-એક બેઠક પર જીત મળી હતી. 2014ની ચૂંટણીમાં રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો પર અપક્ષની જીત થઈ હતી. હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરના પરિણામ જાહેર થશે. રાજ્યમાં મતદારોની વાત કરવામાં આવે તો 1.82 કરોડ મતદારો છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધીનો છે.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Embed widget