શોધખોળ કરો

Haryana Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો! આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા

Haryana Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા, ભાજપને મોટો ફટકો પડ્યો છે કારણ કે ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસમાં પાછા ફર્યા છે, જેમણે પોતે કુમારી સેલજા સામે ચૂંટણી લડી હતી.

Haryana Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસમાં પાછા ફર્યા છે. ગુરુવારે (3 ઓક્ટોબર, 2024) ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મહેન્દ્રગઢમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ભાગ બન્યા. સૌથી રસપ્રદ વાત એ છે કે આ એ જ અશોક તંવર છે, જેઓ ભાજપમાંથી (લોકસભા ચૂંટણીમાં સિરસા બેઠક પરથી) કોંગ્રેસના દલિત નેતા કુમારી સેલજા સામે ચૂંટણી લડ્યા હતા.

જ્યાં સુધી ચૂંટણીમાં મતદાન ન થાય ત્યાં સુધી પવનની દિશા બદલાય તેવી શક્યતા રહે છે. આ કહેવત મતદારોને લાગુ પડે છે પરંતુ નેતાઓ માટે પણ આ વાત સાચી લાગે છે, કમ સે કમ હરિયાણાની ચૂંટણીમાં. લગભગ એક કલાક પહેલા સુધી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો માટે વોટની અપીલ કરતા અશોક તંવર હવે કોંગ્રેસી બની ગયા છે.

 

અશોક તંવર કોંગ્રેસી બન્યાના લગભગ એક કલાક પહેલા સુધી ભાજપની તરફેણમાં x પોસ્ટ કરી રહ્યા હતા.

Haryana Elections 2024: चुनाव से पहले हरियाणा में BJP को तगड़ा झटकाः 1 घंटे पहले अशोक तंवर थे पक्ष में, फिर 3 बजे हुई कांग्रेस वापसी

હરિયાણા ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના થોડા કલાકો પહેલા જ અશોક તંવર રાહુલ ગાંધીની જીંદ રેલીમાં પહોંચ્યા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. અશોક તંવર હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસે અશોક તંવરનો રાહુલ ગાંધીના મંચ પર પહોંચવાનો અને પાર્ટીમાં સામેલ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા, પ્રચાર સમિતિના સભ્ય અને હરિયાણાના સ્ટાર પ્રચારક અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા છે તેનો વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસ પરિવારને વધુ મજબૂત બનાવશે.

પાર્ટીના ઓફિશિયલ હેન્ડલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું કે, અમારા સંઘર્ષ અને સમર્પણથી પ્રભાવિત થઈને આજે ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ, હરિયાણામાં ભાજપની પ્રચાર સમિતિના સભ્ય અને સ્ટાર પ્રચારક અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા. તમારા આવવાથી દલિતોના હક્કની લડાઈને વધુ બળ મળશે. કોંગ્રેસ પરિવારમાં ફરી સ્વાગત છે, ભવિષ્ય માટે શુભકામનાઓ.

આ પણ વાંચો...

Manish Sisodia: સરકારી બંગલો ખાલી કર્યા બાદ આ ક્રિકેટરના ઘરે રહેવા ગયા મનિષ સિસોદિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget