શોધખોળ કરો
Advertisement
સપના ચૌધરીની કારનો ગુરુગ્રામમાં અકસ્માત, સિંગરનો થયો આબાદ બચાવ
સપનાની કારને પાછળથી કોઇ અન્ય કારે ટક્કર મારી હતી. ગુરુવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.
નવી દિલ્હીઃ હરિયાણાની જાણીતી સિંગર અને પરફોર્મર સપના ચૌધરીની કારને ગુરુગ્રામમાં અકસ્માત નડ્યો હતો. જોકે, આ અકસ્માતમાં તેને કોઇ ઇજા થઇ નહોતી. સપનાની કારને પાછળથી કોઇ અન્ય કારે ટક્કર મારી હતી. ગુરુવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.
નોંધનીય છે કે સપના ચૌધરી છેલ્લા કેટલાક દિવસથી લગ્ન અને બર્થ-ડે પર પરફોર્મ કરી રહી છે. કેટલાક દિવસો અગાઉ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપના ધારાસભ્યના જન્મદિવસ પર આયોજીત કાર્યક્રમમાં સપના ચૌધરીએ ડાન્સ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement