શોધખોળ કરો
Advertisement
નરેન્દ્ર મોદીના નજીકના કયા IASને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ બનાવ્યા, જાણો વિગત
પુર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિપદે નિયુક્તિ કરવામાં આવી છે. ડો. હસમુખ અઢિયાની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે 5 વર્ષના સમય માટે માનદ (ઓનરરી) નિમણુંક કરવામાં આવી છે. હસમુખ અઢિયાની શિક્ષણ અને યોગા ક્ષેત્રની તજજ્ઞત્તાને ધ્યાનમાં લઈને આ નિયુક્તી ભારત સરકારે કરી છે.
નોંધનીય છે કે, ભૂતપૂર્વ નાણાં સચિવ હસમુખ અઢિયાની બેંક ઓફ બરોડાના નોનએક્ઝિક્યુટિવ ચેરમેનપદે નિમણૂંક કરવામાં આવી છે. હસમુખ અઢિયા 1981 બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે. 30મી નવેમ્બરે નાણાં સચિવ પદેથી તેઓ નિવૃત્ત થયા હતા.
Hasmukh Adhia appointed as chancellor of Gujarat Central University
Read @ANI story | https://t.co/kbRESOoHDI pic.twitter.com/XzCraFhtwt — ANI Digital (@ani_digital) March 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement