શોધખોળ કરો

ભારતીય વાયુસેનાએ US મેગેઝીનનો દાવો ફગાવ્યો, પાકિસ્તાનના F-16 તોડી પાડ્યાનો દાવો કરતા કહ્યું.....

ભારતીય વાયુસેનાએ શુક્રવારે કહ્યું કે, તેણે 27 ફેબ્રુઆરીએ થયેલ હવાઈ અથડામણમાં પાકિસ્તાની વાયુસેનાનું એક એફ-16 વિમાન તોડી પાડ્યું હતું.

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ શુક્રવારે કહ્યું કે, તેણે 27 ફેબ્રુઆરીએ થયેલ હવાઈ અથડામણમાં પાકિસ્તાની વાયુસેનાનું એક એફ-16 વિમાન તોડી પાડ્યું હતું. વાયુસેના તરફતી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નૌશેરા સેક્ટરમાં હવાઈ અથડામણ દરમિયાન ભારતીય વાયુસેનાના મિગ 21 બાઈસન વિમાને એક એફ-16ને તોડી પાડ્યું હતું. તેની સાથે જ ભારતે અમેરિકન મેગેઝીનમાં પ્રકાશિત અહેવાલને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીએ એફ-16 તોડી પાડવામાં આવ્યું ન હતું. ભારતીય વાયુસેનાએ US મેગેઝીનનો દાવો ફગાવ્યો, પાકિસ્તાનના F-16 તોડી પાડ્યાનો દાવો કરતા કહ્યું..... ભારતીય વાયુસેનાના નિવેદન અનુસાર, મિગ બાયસનના પાયલોટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાન એરફોર્સના એક F-16ને નષ્ટ કર્યું હતું. જે પાક અધિકૃત કાશ્મીરમાં 7-8 કિમી અંદર સબ્જકોટ વિસ્તારમાં પડ્યું હતું. IAFના સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાન એરફોર્સે ઇન્ટરસેપ્ટ કરેલ રેડિયો કોમ્યુનિકેશનથી પણ આ વાતની પુષ્ટિ કરી છે કે 27મી ફેબ્રુઆરીએ ભારત પર હુમલાની કોશિશમાં સામેલ એક એફ-16 જેટ તેના બેઝમાં પરત ફર્યુ નથી. ભારતીય વાયુસેનાએ US મેગેઝીનનો દાવો ફગાવ્યો, પાકિસ્તાનના F-16 તોડી પાડ્યાનો દાવો કરતા કહ્યું..... ઉપરાંત IAFના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે ભારતીય ફોર્સેઝે પણ પુષ્ટિ કરી છે કે તેમને એ દિવસે 2 અલગ-અલગ જગ્યાઓ પર ઇજેક્શંન(પ્લેનથી બહાર નીકળવું) જોયું હતું. બન્ને વિસ્તાર ઓછામાં ઓછા 8-10 કિમી દૂર હતા. આમાંથી એક IAFનું મિગ 21 બાયસન અને બીજું PAFનું ફાઇટર જેટ હતું. ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી પણ સ્પષ્ટ થાય છે કે, PAF એરક્રાફ્ટ કોઈ અન્ય નથી પરંતુ એફ-16 જ હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Embed widget