શોધખોળ કરો

મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહે હોશંગાબાદનું નામ બદલ્યું, જાણો શું રાખવામાં આવ્યું ?

ઉત્તરપ્રદેશની યોગી સરકારના પગલે હવે મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર છે. મધ્યપ્રદેશમાં પણ નામ બદલવાની શરૂઆત થઈ ગઈ છે.

ભોપાલ: ઉત્તરપ્રદેશની યોગી સરકારના પગલે હવે મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર છે. મધ્યપ્રદેશમાં પણ નામ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે હવેથી હોંશંગાબાદ નર્મદાપુરમ તરીકે ઓળખવામાં આવશે.
આજે નર્મદાજંયતિની ઉજવણીને સીએમ ચૌહાણે વિશેષ બનાવતા હોશંગાબાદનું નામકરણ કરી દીધું છે. શિવરાજસિંહ ચૌહાણે નવું નામ નર્મદાપુરમ આપતા કહ્યું હતું કે ઝડપથી કેન્દ્રમાં હોશંગાબાદમાં નામ બદલવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે. સીએમની આ જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને રામેશ્વર શર્માએ હોશંગાબાદનું નામ બદલીને નર્મદાપુરમ કરવાની માંગ કરી હતી. બંને ભાજપ નેતાઓનું કહેવું હતું કે ક્યાં સુધી લુટેરા હુશંગશાહના નામથી હોશંગાબાદ ઓળખાશે ? જે લુંટેરાએ મઠ અને મંદિર તોડ્યા, જેને શિવમંદિરના શિખર તોડ્યા તેના નામથી નગર અમને મંજુર નથી. આથી હોશંગાબાદનું નામ નર્મદાપુરમ કરવાની માંગ હતી. આજે શિવરાજસિંહે આ નામકરણની જાહેરાત કરતા ભાજપામાં ઘણી ખુશી છવાઈ ગઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ

Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર

PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો

Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT

Embed widget