શોધખોળ કરો

હૈદરાબાદઃ મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપીની માતાએ કહ્યું- તેઓને જીવતા સળગાવી દો

રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે

હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના આરોપીઓના પરિવારોએ કહ્યુ હતુ કે તેમના  દીકરાઓને જો મોતની સજા આપવામાં આવે તો પણ તેઓ વિરોધ કરશે નહીં. એક આરોપીની માતાએ કહ્યું કે, જે રીતે પીડિતા સાથે તેમણે કર્યું છે તેવું જ આરોપીઓને જીવતા સળગાવી દેવા જોઇએ. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કારની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે. ચાર આરોપીઓમાંથી એક આરોપી સી કેશવુલુ નારાયણપેટ જિલ્લાના મકઠલ મંડલના ગુડીગાંડલા ગામનો નિવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું કે, તેને ફાંસી આપી દો અથવા સળગાવી દો. હું ડોક્ટરના પરિવારનું દર્દ સમજું છું. મારી પણ એક દીકરી છે અને મને ખ્યાલ છે કે મહિલાનો પરિવાર કેવા દર્દથી પસાર થઇ રહ્યો છે. મારા દીકરાએ જઘન્ય ગુનો કર્યો છે એ જાણવા છતાં જો હું તેનો બચાવ કરું તો લોકો મને આખી જિંદગી નફરત કરશે. શ્યામલાએ કહ્યું કે, ગુરુવારે સવારે જ્યારે પોલીસ તેના દીકરાની પૂછપરછ માટે લઇ ગઇ તો તેના પતિએ હતાશ થઇને ઘર છોડી દીધું છે. કેશવુલુના લગ્ન પાંચ મહિના અગાઉ થયા હતા. અમે તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવ્યા છે. જોલૂં શિવા અને જોલૂ નવીન પણ ગુડીગાંડલાના રહેવાસી છે. મોહમ્મદ આરિફ નજીકના જકલૈર ગામનો રહેવાસી છે. આરિફની મા મૂલે બીને જ્યારે પત્રકારોએ વાત કરી તો તે તૂટી ગઇ હતી. આરિફ મહિલા ડોક્ટર પર રેપ અને હત્યા બાદ ઘરે આવ્યો હતો. મૂલે બીએ કહ્યું કે, તેણે મને કહ્યુ હતું કે, તેની ગાડીથી એક્સિડન્ટમાં  એક યુવતીનું મોત થઇ ગયું છે. તેના પિતા હુસૈને કહ્યું કે,  તેમને તેના ગુનાની કોઇ જાણ નહોતી. તે જે સજાને લાયક છે તે તેને મળવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget