શોધખોળ કરો

મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગે 3 કલાક માટે આપ્યું રેડ એલર્ટ 

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

મુંબઈ:  મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ, ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડી શકે છે. નવી મુંબઈ અને થાણેમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ

હવામાન વિભાગે વરસાદ માટે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પવનોને જવાબદાર ગણાવ્યા છે. હવામાનશાસ્ત્રીઓની આગાહી છે કે વરસાદની આ રીત સપ્તાહના અંત સુધી ચાલુ રહેશે, જેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જલગાંવ, નાશિક, પુણે અને નાગપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવું જ હવામાનની આગાહી છે, જ્યાં અલગ અલગ સ્થળોએ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મુંબઈમાં 11 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. જોકે, કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

હવામાન વિભાગનું કહેવું છે કે આજે મુંબઈમાં વીજળી સાથે ભારે વરસાદ પડશે. આ સાથે જ 40-50 કિમીની ઝડપે જોરદાર પવન પણ ફૂંકાશે. મુંબઈથી મળી રહેલી માહિતી મુજબ, હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

શુક્રવારે મુંબઈમાં પણ વરસાદ પડ્યો

શુક્રવારે મુંબઈમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ચોમાસાની શરૂઆતથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા છ દિવસમાં કોલાબામાં 30 મીમી અને સાંતાક્રુઝમાં 47.1 મીમી વરસાદ નોંધાયો હતો. કોલાબામાં 32.ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં 31.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સરેરાશથી થોડું ઓછું હોવા છતાં, ગરમી અનુભવાઈ રહી હતી.

વરસાદ માટે યલો એલર્ટ

આઈએમડીએ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં કોંકણ, પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરિ, પુણે, નાસિક, અહમદનગર, નાગપુર, બુલઢાણા, અમરાવતી, અકોલા, વાશિમ, યવતમાલ, ચંદ્રપુર, ગઢચિરોલીનો સમાવેશ થાય છે. આ સિવાય બીડ, છત્રપતિ સંભાજીનગર, હિંગોલી, પરભણી, નાંદેડ, લાતુર, ધારાશિવ, જાલનામાં વરસાદ પડી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget