શોધખોળ કરો

Weight Loss Tips:આ જંક ફૂડ સૌથી વધુ વધારે છે વજન અને ઇમ્યુનિટી ઘટાડે છે.ડાયટથી ઝડપથી કરો દૂર

આજકાલ આપણે સમયની બચત માટે અને કુકિંગઝી ઝંઝટથી દૂર રહેવા માટે ફાસ્ટફૂડ તરફ વળ્યાં છીએ. જંકફૂડ ફટાફટ બની જાય છે પરંતુ સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. સ્વાસ્થ્ય જાળવવા માટે અને પિત્ઝા, બર્ગર, રિફાઇન્ડ અને પોસેસ્ડ ફૂડથી બચવું જોઇએ. આ તમામ જંકફૂડ વજન પણ વધારે છે.

Weight Loss Tips:આજકાલ આપણે સમયની બચત માટે અને કુકિંગઝી ઝંઝટથી દૂર રહેવા માટે ફાસ્ટફૂડ તરફ વળ્યાં છીએ. જંકફૂડ ફટાફટ બની જાય છે પરંતુ સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. 
સ્વાસ્થ્ય જાળવવા માટે અને પિત્ઝા, બર્ગર, રિફાઇન્ડ અને પોસેસ્ડ ફૂડથી બચવું જોઇએ. આ તમામ જંકફૂડ વજન પણ વધારે છે.

જંકફૂડનું સેવન કરવાથી વજન વધવાની સાથે ડાયાબિટીશ, હાઇ બ્લડપ્રેશર અને લીવર તેમજ પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી ફિટ રહેવા માટે પણ  જંકફૂડને અવોઇડ કરવું જોઇએ. 

ગરમીની સિઝનમાં લોકો કોલ્ડ ડ્રિન્ક લે છે. કોલ્ડ ડ્રિન્કથી વજન ઝડપથી વધે છે. ઉપરાંત પેક્ડ જ્યૂસ,  ફ્લેવર્ડ એલોવેરા  જ્યુસ, પણ આપના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.શુગર કોલ્ડ ડ્રિન્કથી ફેડી લિવરનું જોખમ વધે છે અને ઇન્સુલિન રેજિસ્ટેન્સની સમસ્યા પણ વધે છે. 

સફેદ બ્રેડમાં મેંદો અને શુગરનું પ્રમાણ હોવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સફેદ બ્રેડ ખાવાથી વજન વધે છે. વ્હાઇટ બ્રેડથી 40 ટકા વજનનું જોખમ વધી જાય છે. સફેદ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ લઇ શકો છો. 

ચિપ્સ અને ફરસાણ બધા જ ઘરમાં હોય છે. જો કે બંને વસ્તુ વજન વધારે છે  અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. આ ફૂડના સેવનથી અનેક ગણી સમસ્યા થાય છે. ફ્રેચ ફાઇઝ ચિપ્સથી વધ વધાવાની સાથે કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ રહે છે. 

ચોકલેટ અને આઇસ્ક્રિમ પણ સ્વાસ્થ્ય માટે હિતકારી નથી. તેમાં શુગર, કેલેરી વધુ હોય છે. તેથી આ ફૂડથી વજન વધે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી બીમારીનું જોખમ વધી જાય છે. બજાર કરતા ઘરે બનાવેલી આઇસક્રિમ લઇ શકાય. કેક, કુકીઝ, પેસ્ટ્રીને પણ અવોઇડ કરો. જો મીઠુ ખાવાનું મન થાય તો ડાર્ક ચોકલેટ લઇ શકાય છે.  જંકફૂડ ન માત્ર વજન વઘારે છે પરંતુ ઇમ્યુનિટી પણ ઘટાડે છે. વજન ઉતારવા માટે ડાયટ પર સૌથી પહેલા ધ્યાન આપવું જોઇએ. 80 

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget