શોધખોળ કરો
Advertisement
ચાર મહિનામાં 65 હજાર કરોડના કાળાનાણા અંગે મળી જાણકારીઃ અરૂણ જેટલી
નવી દિલ્લીઃ નાણામંત્રી અરૂણ જેટલી શનિવારે પ્રેસ કૉન્ફ્રેંસમાં હાઉસ હૉલ્ડ ઇન્કમ સ્કીમ (IDS) અનુસાર લોકો દ્વારા જાહેર કરવમાં આવેલા કાળા નાણાની જાણકારી આપવામાં આવી હતી. આ વર્ષે ચાર મહિનમાં 46,275 લોકોએ 65,250 કરોડની અગણીત સંપત્તીની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ટેક્સ ચોરી રોકવા માટે સરકારે ઘણા પગલા ઉઠાવ્યા છે. ટેક્સ ચોરી કરનાર લોકો પાસેથી આયકર વિભાગને 16 હજાર કરોડ મળ્યા છે.
સીબીડીટીના મુખ્ય કમિશનરને 30 સપ્ટેંબરે મધરાત્રી સુધી કાંઉટર ખોલવાના નિર્દેશ આપ્યા હતા. જેથી સીબીડીટી અનુસાર લોકોએ પોતાના બેહિસાબી નાણાની જાહેર કરવાની સુવિધા આપવામાં આવી. જાહેરાતના છેલ્લા દિવસે કેબિનેટ સચિવાલયના નૉર્થ બ્લૉક સ્થિત સીબીડીટી ઑફિસમાં મોડી રાત સુધી કામ ચાલતુ રહ્યું હતું.
સમય મર્યાદા પુરી થયા બાદ બે કલાક પહેલા જ કર્મચારી જાહેર કરવામાં આવેલા કાળાનાણાના આંકલનમાં લાગી ગયા હતા. સીબીડીટીના મુખ્ય રાની સિંહ નાયર અને મહેસૂલ સચિવ હસમુખ અધિયાના નિર્દેશનમાં ચાર મહિનામાં જહેર કરવામાં આવલ કાળાનાણાની આવકની દિલ્લી અને મુંબઇના ઇંકમટક્સના અધિકારીઓ મોડી રાત સુધી કામ કરતા રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement