શોધખોળ કરો

108ની એમ્બ્યુલન્સમાં યુવક યુવતી સાથે કરી રહ્યો હતો કામલીલા ને ઉતરી ગયો વીડિયો, સરકારે શું કર્યું ?

આ વિડીયો વાયરલ થતા જ એમ્બ્યુલન્સનું સંચાલન કરતી કંપનીએ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં બનેલી એક શરમજનક ઘટનામાં સરકારી 108 એમ્બ્યુલન્સમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયાં મનાવતા આરોગ્ય કર્મચારીનો 17 સેકેન્ડનો વિડીયો વાયરલ થયો છે. લોકો કોરોનાના કારણે મરી રહ્યા છે ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ હવસખોરી માટે કરાતો હોવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ કામલીલાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતાં આ ઘટના બહાર આવી હતી. આ વિડીયો  વાયરલ થતા જ એમ્બ્યુલન્સનું સંચાલન કરતી કંપનીએ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.  આ ઘટના ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લાની છે. રામપુરની જિલ્લા હૉસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવી રહેલી એમ્બ્યુલન્સ જીવીકે કંપની દ્વારા સંચાલીત કરવામાં આવે છે. આ કર્મચારીના અશ્લીલ  વિડીયોમાં કર્મચારી સરકારી એમ્બ્યુલન્સમાં એક યુવતી સાથે આપત્તિજનક સ્થિતીમાં સાથે જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ તંત્રને આ ખબર પડી તો તેમણે સંબંધિત જીવીકે કંપનીને તપાસ કરવાની સૂચના આપી હતી. આ મુદ્દે ચીફ મેડિકલ ઑફિસર સુબોધ કુમાર શર્માએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સમાં આપત્તિજનક હરકત કરતો એક વિડીયો વાયરલ થયો હતો. જીબીકે કંપની દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરવામાં આવે છે.  તેમના અધિકારીને જાણ કરાયા પછી મને રવિવારે જાણ કરાઈ છે કે, વીડિયોમાં દેખાતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

Embed widget