શોધખોળ કરો

Independence Day: આજે PM મોદીએ ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’ની યોજના કરી લોન્ચ, જાણો તે શું છે?

દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક યોજનાની ભેટ આપી હતી. નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લઈને મોટી જાહેરાત કરી હતી.

74માં સ્વતંત્રતા દિવસ: દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આજે સ્વતંત્રતા દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યાર બાદ પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું હતું જેમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક યોજનાની ભેટ આપી હતી. નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લઈને મોટી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમારા દરેક ટેસ્ટ, દરેક બિમારી તમને ક્યા ડોક્ટરે દવા આપી છે જેવી તમામ વિગતોની જાણકારી આ હેલ્થ કાર્ડમાં આપવામાં આવશે. આજે નરેન્દ્ર મોદીએ એક નવા હેલ્થ મિશનને લઈ દેશવાસીઓને નવી ભેટ આપી હતી. તે અંગે લોકોને જણાવ્યું હતું કે, આજથી દેશમાં એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેનું નામ છે ‘નેશનલ ડિજિટલ હેલ્થ કાર્ડ મિશન’. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના લેબ વિશે વાત કરતાં કહ્યું હતું કે, દેશમાં જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે દેશમાં માત્ર 1 જ લેબ હતી. જ્યારે આજે દેશમાં 1400થી વધુ લેબ છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક જ પ્લેટફોર્મ પર મેળવી શકાશે. આ ઉપરાંત હેલ્થ આડી પણ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે સમગ્ર દેશમાં સ્વાશસ્થ્ય સેવાઓની પણ જાણકારી જોવા મળશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની યોજનામાં 4 બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું મીડિયો રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. સ્વાસ્થ્ય આઈડી કાર્ડ, પર્સનલ હેલ્થ રિકોર્ડ, ડિજી ડૉક્ટર અને હેલ્થ ફેસિલિટીનો રિકોર્ડ. ત્યાર બાદ આ મિશનમાં ટેલી મેડિસિન અને ઈ-ફાર્મસીની સેવાઓને પણ જોડી દેવામાં આવશે. આ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget