શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ચીન-પાકને પછાડી ભારત બન્યું MTCRનું સભ્ય, અમેરિકા પાસેથી ખરીદી શકશે ડ્રોન

નવી દિલ્હી: એનએસજી સભ્યપદ મેળવવામાં ચીન ભલે ભારતને આડે ફાટ્યું હોય, પરંતુ ભારત સોમવારે મિસાઈલ ટેક્નોલૉજી કંટ્રોલ રિઝીમ (એમટીસીઆર) માં સત્તાવાર રીતે તેમાં સમાવેશ થઈ ગયો છે. વિશ્વમાં ચાર મહત્વપૂર્ણ પરમાણુ ટેક્નોલૉજીને એક્સપોર્ટ કરનાર ખાસ દેશોના સમૂહમાં એમટીસીઆરનો સમાવેશ થાય છે. ભારતે ગયા વર્ષે એમટીસીઆરમાં સભ્ય પદ માટે અરજી કરી હતી. આ ગ્રુપમાં સ્થાન મેળવાનાર ભારત 35મો દેશ બન્યો છે. પાવરફુલ ગ્રુપમાં પ્રવેશ મેળવી લીધા બાદ હવે ભારત અમેરિકા પાસેથી એ ખાસ પ્રકારના પ્રિડેટર ડ્રોન્સ પણ ખરીદી શકશે, જેની મદદથી અફઘાનિસ્તાનમાં તાલિબાને તબાહ કરવામાં આવ્યું હતું. ફ્રાંસની રાજધાની પેરિસમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના પછી નવી દિલ્હીમાં ફ્રાંસ, નેધરલેંડ અને લક્જેમબર્ગના રાજદૂતોની સાથે આ નિર્ણય જણાવવામાં આવ્યો હતો. આ અવસરે ભારતે સૌની સહમતિથી એમટીસીઆરનું સભ્ય બનાવવા બદલ તમામ સભ્ય દેશોનો આભાર માન્યો હતો. શું છે MTCR 1987માં બનેલા આ ગ્રુપમાં શરૂઆતમાં G-7 દેશ અમેરિકા, કેનેડા, જર્મની, જાપાન, ઈટાલી, ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ કરાયો હતો. એનએસજી બાબતે ચીને ભલે ભારતને આડે ફાટ્યું હોય, પરંતુ MTCRનાં ચીન સભ્ય નથી. આ ગ્રુપમાં સ્થાન મળવાથી ભારત હવે અમેરિકા પાસેથી ડ્રોન વિમાનો ખરીદી શકશે. આ ગ્રુપનો હેતુ બેલાસ્ટિક મિસાઈલ્સને વેચવાની મર્યાદા નક્કી કરવાનો છે. MTCR ખાસ કરીને 500 kg પેલોડ લઈ જતી અને 3000 કિમી સુધી માર કરનારી મિસાઈલો અને અનમેન્ડ એરિયલ વ્હીકલ ટેક્નોલોજી(ડ્રોન)ને ખરીદવા-વેચવા પર કન્ટ્રોલ રાખે છે  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસHarsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ

૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા

Embed widget