શોધખોળ કરો
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
Railway Rules For Transferring Confirm Ticket: તમે કોઈ બીજી તારીખે મુસાફરી કરવાના હોય અને ટિકિટ બીજી કોઈ તારીખની આવી જાય છે તો ગભરાવાની જરૂર નથી. તમે ટિકિટ કેન્સલ કરવાને બદલે આ પદ્ધતિ અજમાવી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/6

Railway Rules For Transferring Confirm Ticket: તમે કોઈ બીજી તારીખે મુસાફરી કરવાના હોય અને ટિકિટ બીજી કોઈ તારીખની આવી જાય છે તો ગભરાવાની જરૂર નથી. તમે ટિકિટ કેન્સલ કરવાને બદલે આ પદ્ધતિ અજમાવી શકો છો. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરોની આ સંખ્યા અનેક દેશની વસ્તી જેટલી છે. ભારતમાં જ્યારે કોઈને લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. તેથી મોટાભાગના લોકો ટ્રેનમાં જવાનું પસંદ કરે છે.
2/6

મોટાભાગના લોકો અગાઉથી ટિકિટ બુક કરાવીને ટ્રેનમાં મુસાફરી કરે છે. જેથી તેમને કન્ફર્મ સીટ મળી શકે. કારણ કે અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ કામ છે. તેથી જ લોકો અગાઉથી રિઝર્વેશન કરાવે છે.
Published at : 02 Dec 2024 02:30 PM (IST)
આગળ જુઓ





















