શોધખોળ કરો
3500KM રેન્જ, સમુદ્રથી થશે દુશ્મનો ખાત્મો, ભારતની K-4 બેલેસ્ટિક મિસાઇલથી પાકિસ્તાનમાં ટેન્શનમાં
બંગાળની ખાડીમાં આયોજિત આ પરીક્ષણ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે
(તસવીર- એબીપી લાઇવ)
1/10

India Tests K-4 SLBM Missile: ભારતીય નૌકાદળે ગુરુવારે (28 નવેમ્બર) તેની નવી પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાતથી 3,500 કિમીની રેન્જ સાથે K-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
2/10

ભારતના પરમાણુ સબમરીન કાફલામાં INS અરિહંતનો સમાવેશ થાય છે, જે પ્રથમ સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન છે. તે 2018માં કાર્યરત થયું હતું. આ કેટેગરીના ત્રીજા જહાજને પણ આવતા વર્ષે નેવીમાં સામેલ કરવામાં આવશે, જે દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત કરશે.
Published at : 29 Nov 2024 12:59 PM (IST)
આગળ જુઓ





















