શોધખોળ કરો

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો, રિકવરી રેટ 85.81 ટકા

અત્યાર સુધી ભારતમાં કુલ 69,79,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 1,07,416 દર્દીઓના આ સંક્રમણથી મોત થયું છે, જ્યારે સંક્રમણમાંથી કુલ 59,88,822 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.

નવી દિલ્હી: ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 73,272 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 926 દર્દીઓના મોત થયા છે. ત્યારે 82,753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ભારતમાં કુલ 69,79,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 1,07,416 દર્દીઓના આ સંક્રમણથી મોત થયું છે, જ્યારે સંક્રમણમાંથી કુલ 59,88,822 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં કોરોના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રિકવરી રેટ 85.81 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.54 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 73,272 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 79 ટકા કેસ 10 રાજ્યોમાંથી છે. આ દસ રાજ્યમાં - મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરણ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને ઓડિસા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 12,134 નવા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો ભારતમાં હાલ 8,83,185 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહીના પહેલા 9 સપ્ટેમ્બરે ભારતમાં 8,97,394 એક્ટિવ કેસ હતા. એટલે કે કુલ સંક્રમિત દર્દીઓના 12.65 ટકા છે. આ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget