'ઓપરેશન સિંદૂર' થી ભારતને શું મળ્યું; અમેરિકા-રશિયા પણ આજસુધી નથી કરી શક્યા આવું કામ

(તસવીર- એબીપી લાઇવ)
Source : એબીપી અસ્મિતા
ઓપરેશન સિંદૂર ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી સચોટ અને ઝડપી લશ્કરી કાર્યવાહીમાંની એક હતી
પાકિસ્તાની સેનાને દક્ષિણ એશિયાની સૌથી મજબૂત સેનાઓમાંની એક માનવામાં આવે છે, પરંતુ ઓપરેશન સિંદૂરએ તેની ઘણી નબળાઈઓ ખુલ્લી પાડી. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા

