શોધખોળ કરો

રશિયાની રસીને લઈને ભારત માટે સારા સમાચાર, દેશમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ....

કોવિડ-19 વિરૂદ્ધ રશિયાએ સૌથી પહેલા રસીની મંજૂરી આપીને વિશ્વને ચોંકાવી દીધું હતું.

નવી દિલ્હીઃ ભારતના કોરોના વાયરસ વિરૂદ્ધ સંભવિત રસી વિકસિત કરવાની દોડની વચ્ચે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે પણ ટ્રાયલ શરૂ કરી શકે છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે કહ્યું કે, તેમનું ત્રીજા તબક્કાનું ટ્રાલયલ રશિયાની કોવીડ-19 રસી પર હશે. અંતિમ તબક્કાનું માનવ ટ્રાલયલ કેટલાક સપ્તાહમાં શરૂ થઈ શે છે. ગુરુવારે ભારતીય દવા બનાવતી કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપી છે. રશિયાની કોવિડ-19 રસીનું ભારતમાં હ્યુમન ટ્રાયલ કંપનીના વરિષ્ઠ અધિકારી દીપક સાપરાએ કહ્યું કે, “સ્પુતનિક-5 વેક્સીનનાં ભારતીય ટ્રાયલમાં 1000-2000 વોલન્ટિયરને સામેલ કરવામાં આવશે. ટ્રાયલ ભારતની અનેક ખાનગી અને સરાકરી હોસ્પિટલમાં કરવામાં આવશે.” તેમણે કહ્યું કે, “અમે અંતિમ તબક્કાનું હ્યુમન ટ્રાલયની શરૂઆત કેટલાક સપ્તાહમાં કરવા જઈ રહ્યા છીએ. ભારતીય નિયામક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરી મળ્યા બાદ ક્લીનિકલ ટ્રાયલની શરૂઆત થશે.” ડો. રેડ્ડીજ લેબોરેટરીઝ કરશે ત્રીજા તબક્કાનું ટ્રાયલ સ્પુનતિક-5 રસીનું ટ્રાયલ રશિયાના પ્રત્યક્ષ રોકાણ ફંડ અને ડોક્ટર રેડ્ડીઝની વચ્ચે થયેલ કરારનો એક ભાગ છે. જે અંતર્ગત ભારતીય ફાર્મા કંપની ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરવા જઈ રહી છે. સ્થાનીક સ્તર મંજૂરી મળ્યા બાદ ભારતમાં રસીનું વિતરણ કરવામાં આવશે. રશિયાની સંસ્થાત પ્રત્યક્ષ રોકાણ દ્વારા ડોક્ટર રેડ્ડીઝને 100 મિલિયન ડોઝ ઉપલબ્ધ કરાવશે. તેણે ભારતીય નિર્માતાઓ સાથે ભારતમાં 300 મિલિયન ડોઝ ઉત્પાદન કરવાનો પણ કરાર કર્યો છે. કોવિડ-19 વિરૂદ્ધ રશિયાએ સૌથી પહેલા રસીની મંજૂરી આપીને વિશ્વને ચોંકાવી દીધું હતું. કહેવાય છે કે, ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર સ્પુતનિક-5ના ડોઝ ભારતીય રશિયા નિર્મિત ડોઝનું મિશ્રણ હશે. ડો. રેડ્ડીઝના ટોચના અધિકારી સાપરાએ કહ્યું કે, રશિયા અને ભારતીય કંપની ટૂંકમાં જ ભારતમાં સંભવિત નિર્માતાઓનું ઓળખ કરી લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
Embed widget