શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજસ્થાન સરહદ પર ભારતીય સેનાએ પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું, જાણો વિગત
નવી દિલ્હીઃ શાંતિનો રાગ આલાપી રહેલા પાકિસ્તાને સરહદ પર ફરી એક નાપાક હરકત કરી છે. પરંતુ આ વખતે પણ તેણે પછડાટ ખાવી પડી છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, રાજસ્થાનના શ્રીંગગાનગર સેક્ટરના આંતરરાષ્ટ્રીય બોર્ડ પાસે ભારતીય સેનાએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.
એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ અત્યાર સુધીમાં ત્રણ પાકિસ્તાની ડ્રોન્સને સીમા પર તોડી પાડ્યા છે. સમાચાર એજન્સીએ શનિવારે સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.
ABP - C Voter Survey:ચૂંટણીના માહોલમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં સતત થઇ રહ્યો છે ઘટાડો રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણઃ જવાહર ચાવડા અને અન્ય બે ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ, જુઓ વીડિયોArmy Sources: Indian Army troops shot at a Pakistani drone along the international border in Sri Ganganagar sector (Rajasthan) as it had entered Indian airspace. This is the 3rd Pakistani drone to have been shot at by Indian forces since the 26 February IAF air strikes. pic.twitter.com/kx49FlRTuU
— ANI (@ANI) March 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion