શોધખોળ કરો

મિસાઇલ અટેકનો શિકાર બનેલા ઓઇલ શિપને બચાવવા ઇન્ડિયન નેવીનું ઓપરેશન, 22 ભારતીયોને બચાવ્યા

આ ટેન્કરમાં 22 ભારતીયો સહિત 30 ક્રૂ મેમ્બર હતા. ઓઇલ શિપે તરત જ ઈમરજન્સી મદદ માંગી હતી

હુતી બળવાખોરોએ અરબ સાગરમાં પનામા ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર MV Andromeda Star પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ ટેન્કરમાં 22 ભારતીયો સહિત 30 ક્રૂ મેમ્બર હતા. ઓઇલ શિપે તરત જ ઈમરજન્સી મદદ માંગી હતી. દરમિયાન ઓઇલ શિપથી નજીકના ભારતીય નૌકાદળના INS કોચીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટના 26 એપ્રિલ 2024ના રોજ બની હતી.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ યમનમાંથી ત્રણ એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. લાલ સાગરમાં રહેલા જહાજો માઈશા અને એમવી એન્ડ્રોમેડા સ્ટાર હુતી બળવાખોરના ટાર્ગેટ હતા. MV એન્ડ્રોમેડા સ્ટાર એ સેશેલ્સ દ્વારા સંચાલિત પનામા ધ્વજવાળું જહાજ છે.

મિસાઈલને કારણે જહાજને વધુ નુકસાન થયું નથી. પરંતુ તરત જ ભારતીય નૌકાદળનું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ કોચી આઇલ શિપને મદદ કરવા પહોંચી ગયું. તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે. નેવીની એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમે ટેન્કર પર મિસાઈલ હુમલાના સ્થળની તપાસ કરી હતી. નેવીએ કહ્યું કે 22 ભારતીયો સહિત તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જહાજને તેના આગામી પ્રવાસ માટે રવાના કરવામાં આવ્યું છે.

ચાલો હવે જાણીએ INS કોચીની તાકાત વિશે

INS કોચી કોલકાતા ક્લાસનું બીજું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. 2015 થી નેવીમાં તૈનાત 7500 ટન ડિસ્પ્લેસમેન્ટ સાથેના આ યુદ્ધ જહાજની લંબાઈ 535 ફૂટ છે. બીમ 57 ફૂટ છે. મહત્તમ 56 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે છ પ્રકારના આધુનિક સેન્સરથી સજ્જ છે

તે ત્રણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વોરફેર અને ડિકોય સિસ્ટમથી સજ્જ છે. 32 બરાક-8 અને 16 બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ પણ છે. 1 Oto Melara 76 mm નેવલ ગન, 4 AK-630 CIWS, 4 ટોર્પિડો ટ્યુબ, 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચરથી સજ્જ છે. તેના પર બે સી કિંગ અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે.

નેવીની નજર માત્ર ચીન-પાકિસ્તાન પર જ નહીં, સમગ્ર વિશ્વ પર છે

ભારતનું ધ્યાન માત્ર ચીન અને પાકિસ્તાનની સુરક્ષા પર નથી. ભારતીય નૌકાદળ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સતત તાકાત વધારી રહ્યું છે. આખી દુનિયા તેની પ્રશંસા કરી રહી છે. નવેમ્બર 2023 થી અત્યાર સુધીમાં ભારતીય નૌકાદળે 110 લોકોને દરિયામાં ચાંચિયાઓ અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો

Embed widget