શોધખોળ કરો

ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત બની આ ઘટના

ભારતીય રેલવેએ 1 જુલાઈના રોજ 201 ટ્રેન ઓપરેટ કરી હતી. આ દરમિયાન તમામ ટ્રેન સમયસર ઉપડી હતી અને એકદમ નિર્ધારીત સમય પર ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી.

નવી દિલ્હીઃ ભારતીય રેલવેને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં ફસાયેલા મજૂરો અને નાગરિકોને તેમના વતનમાં પહોંચાડવા સૌથી પહેલા રેલવેએ સેવા શરૂ કરી હતી. આ દરમિયાન ભારતીય રેલવેએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. ભારતીય રેલવે દ્વારા 1 જુલાઈના રોજ ચલાવવામાં આવેલી તમામ ટ્રેન સમયસર તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. 100 ટકા સફળતા ભારતીય રેલવેએ 1 જુલાઈના રોજ 201 ટ્રેન ઓપરેટ કરી હતી. આ દરમિયાન તમામ ટ્રેન સમયસર ઉપડી હતી અને એકદમ નિર્ધારીત સમય પર ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. કુલ મળીને ટાઈમિંગ મામલે રેલ વિભાગે 100 ટકા સફળતા હાંસલ કરી છે.
ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલા આવી સફળતા મળી નહોતી. જોકે, 23 જૂને પણ રેલવે લગભગ નિર્ધારતી સમય પર સંચાલિત કરી હતી. પરંતુ આ દરમિયાન 99.54% ગાડી જ સમયસર ગંતવ્ય સ્થાન પર પહોંચી શકી હતી. ભારતીય રેલવેનું ટાઈમિંગને લઈ હંમેશા નામ ખરાબ રહ્યું છે. મોટાભાગની ટ્રેનો મોડી પડવી સામાન્ય વાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી રેલવે વિભાગે ખૂબ મહેનત કરીને લગભગ તમામ ટ્રેનો સમયસર દોડાવી છે. ટ્રેન મોડી પડવાના કલાકમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget