શોધખોળ કરો

Coronavirus સકંટ વચ્ચે રેલવેએ કરી મોટી જાહેરાત, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ચુકવશે 70% પેમેન્ટ

રેલવેના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આર્થિક નુકસાનથી બચાવી શકાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા આતંક વચ્ચે સરકાર તેની સામે લડવા કડક પગલા લઈ રહી છે અને દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સરકારે ટ્રેનોના સંચાલન પર રોક લગાવી દીધી છે. આ અકલ્પનીય સ્થિતિ સામે લડવા માટે દેશભરમાં ટ્રેનોના પૈડાં એક સાથે થંભાવી દેવામાં આવ્યું હોય તેમ પ્રથમ વખત બન્યું છે. આ સ્થિતિમાં રેલવેના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે રેલેવ તંત્ર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ વર્તમાન રેલબંધી દરમિયાન કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નાણાંકીય નુકસાન નહીં થવા દેવામાં આવે. ભારતીય રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ વેલ્યૂની 70 ટકા રકમ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આપવામાં આવશે. રેલવેના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આર્થિક નુકસાનથી બચાવી શકાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા રેલવેએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા લોકોને અપીલ કરી હતી. રેલવેએ ટ્વિટમાં લખ્યું કે, અમે યુદ્ધ દરમિયાન પણ નહોતા રોકાયા તો આ સમયે સ્થિતિ કેટલી ગંભીર છે તેને સમજો અને મહેરબાની કરીને ઘરમાં જ રહો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget