શોધખોળ કરો

ચીન સાથે તણાવ વચ્ચે આવતીકાલે એરફોર્સમાં સામેલ થશે રાફેલ

બોર્ડર પર ચીન સાથે તણાવ વચ્ચે આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ ફાઇટર જેટ રાફેલ ભારતીય એરફોર્સમાં સામેલ થશે.

નવી દિલ્હીઃ બોર્ડર પર ચીન સાથે તણાવ વચ્ચે આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ ફાઇટર જેટ રાફેલ ભારતીય એરફોર્સમાં સામેલ થશે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર એક સમારોહમાં રાફેલ ઔપચારિક રીતે ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થશે. આ અવસર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના સશસ્ત્ર સેનાઓના મંત્રી ફલોરેન્સ પાર્લે પણ સામેલ થશે. બંન્ને કાર્યક્રમના મુખ્ય અતિથિ રહેશે. તે સિવાય સીડીએસ વિપિન રાવત, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા, રક્ષા સચિવ ડોક્ટર અજય કુમાર, રક્ષા વિભાગ (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)ના સચિવ ડોક્ટર જી સતીશ રેડ્ડી અને ડીઆરડીઓના ચેરમેન સામેલ રહેશે.
નોંધનીય છે કે 27 જૂલાઇ 2020ના રોજ ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ ફાઇટર જેટ એરફોર્સના 17મા સ્ક્વોડ્રન ગોલ્ડ઼ન એરોજનો હિસ્સો બનશે. નોંધનીય છે કે ફ્રાન્સથી ડિફેન્સ સેક્ટરનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Embed widget