શોધખોળ કરો

કોવેક્સિનની રસી લીધેલા લોકો નહીં જઇ શકે વિદેશ યાત્રાએ, whoની યાદીમાં સામેલ નહીં બાયોટેકની વેક્સિન

કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ છે. આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ટૂર પર પણ બેન લગાવી દેવાયો હતો. જો કે વેક્સિનેશના કારણે કેટલાક દેશોએ થોડી છૂટછાટ આપી છે. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો માટે ઇન્ટરનેશન ટૂરના દરવાજા ખોલી દેવાયા છે જો કે ભારતના એવા લોકો માટે હજું પણ વિદેશ યાત્રા પર બેન છે. જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. જી હાં, જો આપ ભારતની બાયોટેકની કોવેક્સિની બંને ડોઝ લઇ ચૂક્યાં છો તેમ છતાં પણ આપને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર છૂટ નહીં મળે

coronavirus:કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ છે. આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ટૂર પર પણ બેન લગાવી દેવાયો હતો. જો કે વેક્સિનેશના કારણે કેટલાક દેશોએ થોડી છૂટછાટ આપી છે. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો માટે ઇન્ટરનેશન ટૂરના દરવાજા ખોલી દેવાયા છે જો કે ભારતના એવા લોકો માટે હજું પણ વિદેશ યાત્રા પર બેન છે. જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. જી હાં, જો આપ ભારતની બાયોટેકની કોવેક્સિની બંને ડોઝ લઇ ચૂક્યાં છો તેમ છતાં પણ આપને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર છૂટ નહીં મળે. 

આપને એ પણ જણાવી દઇએ કે, આવો નિર્ણય એટલા માટે લેવાયો છે કે, જે દેશોએ ઇન્ટરનેશનલ ટ્રાવેલની છૂટ આપી છે. તે દેશો તેમની ખુદની રેગ્યુલારિટી ઓથોરિટી દ્રારા સ્વીકૃત કરેલી વેક્સિને જ માન્યતા આપે છે. આ સિવાય દુનિયાનના દેશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ તરફથી સ્વીકૃત કરેલી વેક્સિનેને માન્ય રાખી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે આ લિસ્ટમાં સીરમ ઇન્ડસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, મોર્ડના, એસ્ટ્રેજેનેકા, ફાઇઝર, જોનસન, સિનાફાર્મ  સામેલ છે પરંતુ તેમાં કોવેક્સિનનું નામ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની લેટેસ્ટ ગાઇડેન્સ ડોક્યૂમેન્ટ મુજબ ઇમરજન્સિ યુઝિંગ લિસ્ટમાં સામેલ થવા માટે બોયટેકે અરજી કરી છે પરંતુ સ્વીકૃતિમાં સામેલ કરવાની પ્રક્રિયા લાંબી હોવાથી કોવેક્સિન લીઘેલી વ્યક્તિઓએ હજુ રાહ જોવી પડશે. 

ભારતમાં અત્યારે બે વેક્સિનનની મદદથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. ભારત બાયોટેસની કોવેક્સિન અને સીરમની કોવિશીલ્ડ, જો કે હાલ સ્પુતનિક વેક્સિનનું નામ પણ જોડી દેવાયું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2.57 લાખ કેસ સામે આવ્યાં છે. જે લગાતાર છ દિવસથી ઓછા ત્રણ લાખથી ઓછા છે. હાલ દેશમાં કેસની સંખ્યા વધીને 2,62,89,290 થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4194 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,0630લોકો ઠીક પણ થયા છે.   

કુલ કેસ-  બે કરોડ 62 લાખ 89 હજાર 290
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 30 લાખ 70 હજાર 365
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 23 હજાર 400
કુલ મોત - 2 લાખ 95 હજાર 525

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget