શોધખોળ કરો

આ વર્ષે યોગ દિવસ પર યોજાશે વીડિયો બ્લૉગ કૉન્ટેસ્ટ, પ્રથમ નંબરના વિજેતાને મળશે આટલા રૂપિયાનું ઈનામ

આ વખતે યોગ દિવસ પર My Life, My Yoga વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટ યોજાશે. જેમાં ત્રણ મિનિટનો વીડિયો બ્લૉગ મોકલવાનો રહેશે .

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણના કારણે આ વર્ષે યોગ દિવસ અગાઉની જેમ ઉજવવામાં નહીં આવે, કોઈ ફિજિકલ કાર્યક્રમ નહીં યોજાય, આમ યોગ દિવસને લઈને આયુષ મંત્રાલય અને ઈન્ડિયા કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ (આઈસીએમઆર)એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ સિવાય એ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી લેહ જવાના હતા પરંતુ કોરોનાની મહામારીના કારણે હવે કાર્યક્રમ શક્ય નથી. આ વખતે યોગ દિવસ પર My Life, My Yoga વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટ યોજાશે. જેમાં ત્રણ મિનિટનો વીડિયો બ્લૉગ મોકલવાનો રહેશે અને યોગથી શું ફાયદા થાય છે તે જણાવાનું રહેશે. જે કોઈ પણ ભાષામાં મોકલી શકાશે. ભારતમાં વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટ માટે અલગ અલગ ઈનામ પણ રાખવામાં આવ્યું છે. તેમાં ત્રણ કેટેગરી પાડવામાં આવી છે. આ કેટેગરી વય પ્રમાણે છે, યૂથ એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમર, એડલ્ટ 18 વર્ષથી વધુ અને યોગા પ્રોફેશનલ. આ ત્રણેય કેટેગરીમાં મહિલા અને પુરુષ માટે અલગ અલગ હશે. આ વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટમાં ભારત સિવાય અન્ય દેશોના લોકો પણ પોતાનો વીડિયો બ્લૉગ મોકલી શકશે અને સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ વીડિયો બ્લૉગ સ્પર્ધામાં ભારતમાં સારા વીડિયો બ્લૉગ માટે પ્રથમ ઈનામ એક લાખ રૂપિયા, બીજુ ઈનામ 50 હજાર અને ત્રીજું 25 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે વિદેશોના વીડિયો બ્લૉગ માટે પ્રથમ ઈનામ 2500 ડૉલર, બીજુ ઈનામ 1500 ડૉલર અને ત્રીજુ 1000 ડૉલર ઈનામ હશે.
જે પણ વીડિયો બ્લૉગ પોસ્ટ કરશે તેમણે આયુષ મંત્રાલયને ટેગ કરવાનું રહેશે, સાથે કેટેગરી પણ લખવી પડશે. #MyLifeMyYogaYouth.કયા દેશના છો તે પણ વીડિયમાં લખવું પડશે, જેમ કે, #MyLifeMyYogaIndia #MyLifeMyYogaRussia વગરે. વીડિયો બ્લૉગ મોકલનારાઓને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કૉન્ટેસ્ટ 1 જૂનથી શરૂ થઈ ગઈ છે અને 15 જૂન સુધી એન્ટ્રી કરી શકાશે. વિજેતાઓની જાહેરાત 21 તારીખના રોજ કરવામાં આવશે. આ આયુષ મંત્રાલય સિવાય mygov પર પણ મોકલી શકાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

Embed widget