Husband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
Husband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કર્યાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. પતિ આશિષ પર પત્નીએ ગુજારેલા અત્યાચારનો ઓડિયો આવ્યો સામે. ઓડિયો ક્લિપમાં પત્ની એ કીધું, અત્યારને ને અત્યારે જ મરીજા. પત્ની અમિષા પતિને રૂમમાં બંધ કરી જમવાનું અને પાણી પણ આપતી ન હતી . પતિ આજીજી કરતો રહ્યો પણ નિષ્ઠુર પત્નીને જરાપણ ફરક ન પડ્યો. પતિના ચરિત્ર પર શંકા કરી પત્ની સતત ત્રાસ આપતી હોવાનો આરોપ . મરતા પહેલા પત્ની અમિષાના અત્યાચારનું ઓડિયો રેકોર્ડિંગ કરી આશિષે મિત્રને મોકલ્યું . મૃતક પતિ આશિષ સોનીગરા ના પિતાએ પુત્રવધૂ પર કર્યા અત્યાચારના આક્ષેપ. ઓડિયો ક્લિપમાં આશિષની પત્નીએ ગુજારેલો અત્યાચાર સામે આવ્યો. ઓડિયો ક્લિપની તપાસ બાદ રાણીપ પોલીસ ની કડક કાર્યવાહી. રાણીપ પોલીસે મૃતક આશિષની પત્ની અમિષા વિરુદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ.


















