શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવા ISIની યોજના, 5 આતંકી સંગઠનોને કર્યા સક્રિય

નવી દિલ્લી: કાશ્મીરમાં હિંસા અને આતંકી હુમલા માટે પાકિસ્તાની ગુપ્તચર એંજસી ISIએ એક નવો પ્લાન બનાવ્યો છે. 100 દિવસોથી ચાલી રહેલા હિંસક આંદોલન દરમિયાન કાશ્મીરમાં સક્રિય થયેલા આતંકી સંગઠનોને ISI ફરીથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. કાશ્મીર ઘાટીમાં આતંકવાદના આ નવા પ્લાનની જવાબદારી મુજફ્ફરાબાદ (પીઓકે) માં બેઠેલા અલ-ઉમર મુજાહિદ્દીને સરગના મુશ્તાક જરગરને આપવામાં આવી છે. પાકિસ્તાને ઘરઆંગણે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી ગભરાઈ જઈને આતંકી સંગઠનોએ બદલો લેવા માટે કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલાની જવાબદારી જૂના કાશ્મીરી આતંકીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નિષ્ક્રિય થયેલા આતંકી સંગઠનો જેવા કે અલ-ઉમર-મુઝાહિદ્દીન, હરકત અલ અંસાર, મુઝાહિદ્દીન, અલ બદર, ઈખ્વાન અલ મુઝાહિદ્દીન અને અલ જેહાદ ફોર્સને ફરીથી સક્રિય કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આઈએસઆઈએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજ્બુલ મુઝાહિદીન જેવા મોટા આતંકી સંગઠનોને કાશ્મીર બહાર મોટા હુમલા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કાશ્મીર ઘાટીમાં આતંકવાદના આ નવા પ્લાનની જવાબદારી મુઝફ્ફરાબાદ (પીઓકે)માં બેઠેલા અલ-ઉમર મુઝાહિદ્દીનના સરગના મુશ્તાક જરગરને સોંપવામાં આવી છે. મૂળ રૂપથી શ્રીનગરનો રહેવાસી મુશ્તાફ જરગર આતંકવાદનો જૂનો ચહેરો છે. જેને મસૂદ અજહરની સાથે IC 814 વિમાન અપહરણ કર્યા પછી કંધાર લઈને છોડ્યું હતું. આઈએસઆઈ કાશ્મીરીઓમાં મુશ્તાક જરગરની પકડનો ફાયદો ઉઠાવીને આતંકના આ નાપાક પ્લાનને સફળ બનાવવાના સપના જોઈ રહ્યું છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget