શોધખોળ કરો
Advertisement
J-K: ઇદ પર લશ્કરે મસ્જિદો બહાર લગાવ્યા પોસ્ટર, પોલીસ અને સેનાની જાસૂસી કરનારને ગોળી મારી દેવામાં આવશે
નવી દિલ્લીઃ જમ્મૂ-કાશ્મીરમાં ઇદ દરમિયાન આતંકી સંગઠન લશ્કર-એ-તૈય્યબાએ મસ્જિદોની બહાર ઘમકી ભરેલા પોસ્ટર લગાવ્યા છે. જેમા પોલીસ અને સેનાના જવાનોને જાસૂસી કે, જાણ કરનારને ગોળી મારવાની ઘમકી આપી છે.
ઉર્દૂમાં લખવામાં આવેલી પોસ્ટરમાં લશ્કરે કહ્યું હતું કે, મહિલાઓ આર્મી કે પોલીસ ટ્રેનિંગ કેંપમાં ના જાય. તેમજ કોન્ટ્રાકટરોને સેના સાથે મળિને કામ નહી કરવા માટે કહેવામાં આવ્યું છે.
લશ્કરના આ પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, કોઇ વ્યક્તિ પર થોડો અમથો પણ શક હશે તો તેને ત્યાંજ ગોળી મારી દેવામાં આવશે. તેમજ પોલીસને જાણ કરનાર વિશે પણ જાણકારી માંગવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement