શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ, હીરાનગર સેક્ટરના પાનસરમાં પાકિસ્તાનની નાપાક હરકત

જમ્મુ-કાશ્મીરના હિરાનગરના પાનસરમાં પાકિસ્તાનની નાપાર હરકતનો પર્દાફાશ થયો છે. અહીં એક 150 મીટરની સુરંગ મળી આવી છે. 10 દિવસમાં આ બીજી ટનલ મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરના હિરાનગરના પાનસરમાં ખાતે એક સુરંગ મળી છે. તેની લંબાઈ 150 મીટર છે. સૂત્રો મુજબ સુરંગ પાકિસ્તાની ગુપ્તચર વિભાગ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે બનાવવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 10 દિવસમાં બીજી ટનલ મળી આવી છે. સુરક્ષા એજન્સી આ મુદે  તપાસ કરી રહી છે.ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના હિરાનગરના પાનસરમાં ખાતે એક સુરંગ મળી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમી આધારે બીએસએફને જમ્મુના પાંસર વિસ્તારમાં એક બીજી ટનલને એન્ટી ટનલિંગ ડ્રાઇવની શ્રેણીમાં મળી આવી છે. આ ટનલ લગભગ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઉંડી છે. જૂન 2020માં, બીએસએફ આ  જ વિસ્તારમાં હથિયાર અને દારૂગોળો લઈ જતા પાકિસ્તાની હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. સૈનિકોએ નવેમ્બર 2019 માં પણ આ જ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સત્તાવાર સૂત્રો મુજબ  અત્યાર સુધીમાં જમ્મુ વિભાગમાં દસમી ટનલ અને છેલ્લા છ મહિનામાં ચોથી સુંરગ મળી આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખવા માટે અત્યાધુનિક ઉપકરણો સાથે સુરક્ષા ગ્રીડ તૈયાર કરી છે. સીઆઈબીએમએસ એટલે કે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમના કારણે આતંકવાદી ઘૂસણખોરીની યોજનાઓ સતત નિષ્ફળ રહી છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget