શોધખોળ કરો

ઝારખંડના મુખ્યમંત્રીને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ- સુધરી જાઓ નહીં તો મારી નાંખીશું

ધમકીભર્યા મેઈલ બાદ મુખ્યમંત્રી હેમંત સોરેનની સુરક્ષા વધારવવામાં આવી રહી છે.

રાંચી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને આજે (શુક્રવારે ) એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં લખેલું હતું કે, સુધરી જાઓ નહીં તો તમને જાનથી મારી નાખીશું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોકલનારની ઓળખ હજુ થઈ નથી. સુરક્ષા એજન્સીએ તપાસ શરૂ કરી દીધી છે. જો કે, આ સમગ્ર્ મામલાની તપાસ ઝારખંડ પોલીસની સાઈબર સેલે શરુ કરી દીધી છે. પ્રાથમિક જાણકારી અનુસાર મેઈલ મોકલનારના આઈપી એડ્રેસની ઓળખ થઈ ગઈ છે અને જલ્દી જ ધમકી આપનારને પણ પકડી લેવામાં આવશે. જો તે, આ સમગ્ર મામલે સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી ના તો પોલીસે સત્તાવાર રીતે પુષ્ટી કરી છે. પરંતુ સૂત્રો અનુસાર ધમકીભર્યા મેઈલ બાદ મુખ્યમંત્રીની સુરક્ષા વઘુ વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સુરતમાં 97 કરોડના ખર્ચે એક હજાર બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ કરાઇ તૈયાર, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget