શોધખોળ કરો

ભાજપને આજસૂ સાથે ગઠબંધન તોડવું ભારે પડ્યું, જાણો કેટલી બેઠકો પર થયું નુકસાન ?

ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ ભાજપ 24 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે.

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું જે પરિણામ સામે આવી રહ્યું છે તેનાથી નક્કી છે કે રાજ્યમાંથી ભાજપ સત્તા ગુમાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ ઝારખંડ ગુમાવવું ભાજપ માટે ઝટકા સમાન છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના સહયોગી આજસૂ સાથે બેઠકોની સહમતિ મુદ્દે ગઠબંધન તોડી નાખ્યું હતું. પરિણામો પરથી જોઈ શકાય છે કે આજસૂ સાથે ગઠબંધન તોડવાનું પરિણામ ભાજપને ભારે પડ્યું છે. ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ ભાજપ 24 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. ઝારખંડમાં બહુમતી માટે 41 બેઠકોની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીની સહયોગી રહેલી આજસૂએ 51 બેઠકો પર  ચૂંટણી લડી હતી તે બે બેઠકો પર આગળ છે. ભાજપ અને આજસૂના વોટ શેરને જોવામાં આવે તો બંને પક્ષોએ સાથે મળ ચૂંટણી લડી હોત તો પરિણામ કંઈક આવ્યું હોત. ભાજપનું આજસૂ સાથે ગઠબંધન ન હોવાના કારણે 12 બેઠકોના નુકસાનનો સામનો કરવો પડ્યો છે. 2014માં ભાજપે 37 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે આજસૂએ 5 ધારાસભ્યો સાથે ભાજપની સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત

Union Budget 2025: સસ્તી થશે કેન્સર સહિતની આ ગંભીર બીમારીઓની દવા, સરકારે કસ્ટમ ડ્યુટી કરી ખતમ

ABP Premium

વિડિઓઝ

Union Budget 2025: બજેટમાં સિનીયર સિટીઝન માટે શું કરાઈ મોટી જાહેરાત, જુઓ આ વીડિયોમાંBudget 2025:આવતા અઠવાડિયે સરકાર લાવશે નવું ઈનકમ ટેક્સ બિલ | Abp Asmita | Union Budget 2025-26Union Budget 2025-26: જેવું જ નિર્મલા સીતારમણે ભાષણ શરૂ કર્યું એવુ જ વિપક્ષે... જુઓ વીડિયોમાંBudget 2025:નિર્મલા સિતારમણે ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત
Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત
Union Budget 2025: સસ્તી થશે કેન્સર સહિતની આ ગંભીર બીમારીઓની દવા, સરકારે કસ્ટમ ડ્યુટી કરી ખતમ
Union Budget 2025: સસ્તી થશે કેન્સર સહિતની આ ગંભીર બીમારીઓની દવા, સરકારે કસ્ટમ ડ્યુટી કરી ખતમ
Budget 2025: બજેટમાં કરદાતાઓને મોટી ભેટ, રિવાઈઝ્ડ ITR માટેની સમયસીમા 4 વર્ષ કરવામાં આવી

Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત

Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ

Union Budget 2025: બજેટમાં નાણામંત્રીએ કરી 15 મોટી જાહેરાતો, જાણો કયા ક્ષેત્રના આવશે અચ્છે દિન

Embed widget