આ વર્ષનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત આઠમું બજેટ હશે. તેમણે અત્યાર સુધીમાં સાત બજેટ રજૂ કર્યા છે, જેમાં 2024 માં વચગાળાનું બજેટ પણ સામેલ છે. સંપૂર્ણ કવરેજ માટે અમારી સાથે જોડાયેલા રહો!
મંત્રાલયોને બજેટ ફાળવણી (₹ crore)
Ministry | 2023-24 (in Lakh Cr) | 2024-25 (in Lakh Cr) | 2025-26 (in Lakh Cr) | FY25 vs FY26 (%) |
---|---|---|---|---|
Defence | 5.94 | 6.22 | 6.81 | 9.53 |
Road Transport And Highways | 2.76 | 2.78 | 2.87 | 3.35 |
Home Affairs | 2 | 2.19 | 2.33 | 6.17 |
Consumer Affairs, Food and Public Distribution | 2.11 | 2.05 | 2.15 | 4.75 |
Education | 1.13 | 1.21 | 1.29 | 6.6 |
Health | 0.89 | 0.87 | 0.99 | 13.92 |
આવકવેરા સ્લેબ્સ
Tax Rate | Old Regime (Amount in Lakh) | New Regime (FY26) |
---|---|---|
Nil | upto 2.5 L | upto 4 L |
5% | 2.5 L to 5 L | 4 L to 8 L |
10% | - | 8 L to 12 L |
15% | - | 12 L to 16 L |
20% | 5 L to 10 L | 16 L to 20 L |
25% | - | 20 L to 24 L |
30% | Above 10 L | Above 24 L |

- 12:38 (IST) Feb 01
Union Budget 2025: ન્યુક્લિયર એનર્જી મિશન માટે મોટી જાહેરાત
- 12:34 (IST) Feb 01
Union Budget 2025: આ વસ્તુઓ પણ થઇ સસ્તી
- 12:33 (IST) Feb 01
Union Budget 2025: બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત
- 12:32 (IST) Feb 01
Union Budget 2025: બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત
- 12:30 (IST) Feb 01
Union Budget 2025: 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
- 12:05 (IST) Feb 01
Union Budget 2025:યુરિયા સંકટ સમાપ્ત થશે
- 12:04 (IST) Feb 01
Union Budget 2025: ગીગ વર્કર્સ માટે મોટી જાહેરાતો
- 12:02 (IST) Feb 01
Union Budget 2025: શું સસ્તું થશે?
- 12:01 (IST) Feb 01
Union Budget 2025: કેન્સરની દવાઓ સસ્તી થશે, દરેક જિલ્લામાં ખૂલશે કેન્સર સારવાર ટ્રીટમેન્ટ
- 11:58 (IST) Feb 01
Union Budget 2025: બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો
- 11:57 (IST) Feb 01
ગીગ કામદારો માટે મોટી જાહેરાતો
- 11:56 (IST) Feb 01
Union Budget 2025: જલ જીવન મિશન પર મોટી જાહેરાત
- 11:56 (IST) Feb 01
Union Budget 2025: વિદ્યાર્થીઓ માટે બજેટમાં ખોલ્યો પિટારો
- 11:54 (IST) Feb 01
Union Budget 2025: UDAN યોજના જાહેર કરી
- 11:53 (IST) Feb 01
Union Budget 2025: આવકવેરાનું નવું બિલ આવતા સપ્તાહે આવશે
- 11:52 (IST) Feb 01
Union Budget 2025: તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર કેન્દ્રો શરૂ થશે
- 11:52 (IST) Feb 01
Union Budget 2025: બિહારમાં 3 નવા એરપોર્ટ
- 11:52 (IST) Feb 01
Union Budget 2025: નાણામંત્રી સીતારમણની ટુરિઝમને લઈને મોટી જાહેરાત
- 11:50 (IST) Feb 01
Union Budget 2025: આવકવેરાનું નવું બિલ આવતા સપ્તાહે આવશે
- 11:48 (IST) Feb 01
બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે
- 11:47 (IST) Feb 01
Budget 2025 Live: : નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અટલ ટિંકરિંગ લેબ દ્વારા 50 હજાર લેબની સ્થાપના કરવામાં આવશે.
- 11:45 (IST) Feb 01
Budget 2025 Live: ઓનલાઈન પ્લેટફોર્મ કામદારો માટે પણ યોજના
- 11:44 (IST) Feb 01
Budget 2025 Live: SC-ST મહિલા સાહસિકો માટે નવી યોજનાની જાહેરાત
- 11:40 (IST) Feb 01
Budget 2025 Live: ફૂટવેર અને લેધર સેક્ટર માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમ શરૂ થશે
- 11:38 (IST) Feb 01
બિહારમાં મખાના બોર્ડ
- 11:37 (IST) Feb 01
Budget 2025 Live: MSME સેક્ટર
- 11:36 (IST) Feb 01
Budget 2025: બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવશે
- 11:35 (IST) Feb 01
IIT પટનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવશે.
- 11:14 (IST) Feb 01
Union Budget 2025: અમારો વિકાસ ટ્રેક રેકોર્ડ ધ્યાન આકર્ષિત કરે છે - સીતારમણ
- 11:12 (IST) Feb 01
Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે
- 11:12 (IST) Feb 01
Union Budget 2025: સંસદમાં સપા સાંસદો દ્વારા હંગામો
- 10:40 (IST) Feb 01
Union Budget 2025: બજેટને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે
- 10:40 (IST) Feb 01
Union Budget 2025: પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા
- 10:17 (IST) Feb 01
Union Budget 2025: રોબર્ટ વાડ્રાએ બજેટ વિશે શું કહ્યું?
- 10:16 (IST) Feb 01
Union Budget 2025: પંજાબને વિશેષ પેકેજ મળવું જોઈએ- પંજાબના નાણામંત્રી
- 09:36 (IST) Feb 01
Union Budget 2025: તમે બજેટ ભાષણ લાઈવ ક્યાં જોઈ શકો છો?
- 09:32 (IST) Feb 01
Union Budget 2025: બજેટ પાસેથી વધારે અપેક્ષા ન રાખો - સંદીપ દીક્ષિત
- 09:31 (IST) Feb 01
Union Budget 2025: સીતારમણ આજે 8મી વખત બજેટ કરશે રજૂ
- 09:25 (IST) Feb 01
Union Budget 2025:બજેટ માટે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે?
- 09:17 (IST) Feb 01
Union Budget 2025: બજેટમાં કઇ જાહેરાતની શક્યતા
- 09:16 (IST) Feb 01
Union Budget 2025 LIVE: નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા
- 09:13 (IST) Feb 01
Union Budget 2025 LIVE: નાણામંત્રીએ શુક્રવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો
- 09:11 (IST) Feb 01
Union Budget 2025 LIVE: આર્થિક સર્વેમાં આપવામાં આવી ચેતાવણી!
- 09:09 (IST) Feb 01
Union Budget 2025 LIVE: ભારતની સંભાવનાઓ સંતુલિત છે
- 09:09 (IST) Feb 01
Union Budget 2025 LIVE: દર્શન પટનાયકે બજેટ પર આર્ટવર્ક બનાવ્યું
- 09:06 (IST) Feb 01
Union Budget 2025 LIVE: બજેટથી લોકોને શું અપેક્ષા?
- 09:00 (IST) Feb 01
Union Budget 2025: બજેટ પહેલા એલપીજી સિલિન્ડર સસ્તું થયું
- 08:59 (IST) Feb 01
Union Budget 2025: નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
- 09:03 (IST) Feb 01
Union Budget 2025: થોડી ધીરજ રાખો, બધું ખબર પડી જશે
મહત્વપૂર્ણ અપડેટ્સ
બજેટ 2025: ખેડૂત, મહિલાઓ, મધ્યમ વર્ગ સહિત કોને શું મળ્યું? 20 મુદ્દાઓમાં સમજો
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો મૂંઝવણનું કારણ
બજેટ 2025: 12.75 લાખથી વધુ પગાર પર કેટલો ટેક્સ લાગશે? ટેક્સની ગણતરી સમજો
New Income Tax Slabs: 12 લાખ રૂપિયા સુધી કોઇ ટેક્સ નહીં, અહીં જાણો કેટલી કમાણી પણ કેટલો લાગશે ટેક્સ?
Union Budget 2025: સસ્તી થશે કેન્સર સહિતની આ ગંભીર બીમારીઓની દવા, સરકારે કસ્ટમ ડ્યુટી કરી ખતમ
Budget 2025: બજેટમાં 1.5 કરોડ મધ્યમ વર્ગના લોકો માટે આવી ઉડાન સ્કીમ, જાણો વિગતે
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત
Union Budget 2025: ડોક્ટર બનવા માગતા યુવાનો માટે મોટી જાહેરાત, જાણો નાણામંત્રીએ મેડિકલ કોલેજ અંગે શું લીધો નિર્ણય?
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget 2025: ટેક્સ અને સેસમાં શું હોય છે ફરક, નાણામંત્રી જો બજેટમાં આ શબ્દ બોલે તો તેનો શું મતલબ છે
Budget 2025: બજેટમાં MSME માટે ક્રેડિટ ગેરંટી વધીને 10 લાખ થઇ, નેશનલ મેન્યૂફેક્ચરિંગ મિશન થશે શરૂ
Union Budget 2025: બજેટમાં સીનિયર સિટીજન માટે કરાઈ મોટી જાહેરાત, જાણો
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું
ક્ષેત્રીય રિપોર્ટ












બજેટ ટાઈમલાઈન

પ્રશ્નોત્તરી
કેન્દ્રીય બજેટ 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલી વાર બજેટ રજૂ કર્યું છે?
ભારતના કયા નાણાંમંત્રીએ સૌથી ટૂંકું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું?
ભૂતપૂર્વ નાણામંત્રી હિરુભાઈ એમ. પટેલે 1977 માં સૌથી ટૂંકું બજેટ રજૂ કર્યું હતું, જે ફક્ત 800 શબ્દોનું હતું.
સ્વતંત્ર ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કોણે રજૂ કર્યું?
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ નાણામંત્રી આર.કે.શાનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
કયા વર્ષમાં રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવવામાં આવ્યું હતું?
2017માં રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવવામાં આવ્યું હતું અને 2016 સુધી તે અલગથી રજૂ કરવામાં આવતું હતું.
ભારતમાં 2025ના બજેટમાં શું અપેક્ષા રાખવામાં આવી રહી છે?
એર8ના ભારતીય ઉપખંડના વડાને અપેક્ષા છે કે બજેટ 2025 સસ્તી લોનની પહોંચમાં સુધારો કરીને અને ઉત્પાદનમાં નવીનતાને પ્રોત્સાહન આપીને SMEs ને સશક્ત બનાવવા પર વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરશે.
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
