શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ, એક આતંકીએ કર્યુ સરેન્ડર

આ આતંકીઓમાંથી એકે સુરક્ષાદળોની અપીલ બાદ સમર્પણ કરી દીધુ પરંતુ જ્યારે બીજો હજુ પણ ઇમારતમાં છુપાયેલો છે. આ આતંકી સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યો છે

શ્રીનગઃ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર લાવેપોરાના ઉમરાબાદમાં આતકીઓ અને સુરક્ષાદળો વચ્ચે 12 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાલે મોડી સાંજે શરૂ થયેલુ આ એન્કાઉન્ટરામાં માનવામાં આવે છે કે બે આતંકીઓ એક ઘરમાં છુપાયેલા હતા. આ આતંકીઓમાંથી એકે સુરક્ષાદળોની અપીલ બાદ સમર્પણ કરી દીધુ પરંતુ જ્યારે બીજો હજુ પણ ઇમારતમાં છુપાયેલો છે. આ આતંકી સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ બન્ને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી છે. એન્કાઉન્ટર હાઇવેની પાસે છે, આ કારણે ત્યાં કાલ સાંજથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બે દિવસ પહેલા પણ પકડાયા હતા બે આતંકી પુંછ જિલ્લામાં સુરક્ષાદળોએ રવિવારે જમ્મુ-કાશ્મીર ગજની ફોર્મસના બે આતંકીઓને પકડ્યા હતા. આતંકીઓની પાસે વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી.

ટોપ સ્ટોરી

15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?

UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો

Weather Alert: આવતીકાલે ગુજરાત સહિત 25 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનો DA વધીને 64% થશે? જાણો મૂળ પગાર મુજબ કેટલી વધશે સેલેરી

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?

IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી

શેરબજારમાં અચાનક ભૂકંપ: સેન્સેક્સ હાઈથી 1,400 પોઈન્ટ તૂટ્યો; આ 3 મોટા કારણોથી મચી તબાહી

Tata Safari EV: સિંગલ ચાર્જમાં 500 KM દોડશે ટાટાની 7-સીટર SUV; જાણો દમદાર ફીચર્સ

Embed widget