શોધખોળ કરો

ભાજપ એક સપ્તાહમાં કરી શકે છે કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત, નડ્ડા રેસમાં આગળ

સૂત્રોના મતે આગામી એક સપ્તાહમાં પાર્ટી તરફથી કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે

નવી દિલ્હીઃ અમિત શાહ મોદી સરકારમાં ગૃહમંત્રી બન્યા બાદ હવે એ ચર્ચા શરૂ થઇ ગઇ છે કે અમિત શાહના સ્થાને હવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોને બનાવવામાં આવશે. સૂત્રોના મતે આગામી એક સપ્તાહમાં પાર્ટી તરફથી કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના બંધારણ અનુસાર, પાર્ટીના નવા પૂર્ણકાલિન અધ્યક્ષની ચૂંટણી અથવા નિમણૂક 50 ટકાથી વધુ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થયા બાદ થઇ શકે છે. નોંધનીય છે કે ભાજપે સપ્ટેમ્બર 2018માં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો કે સંગઠન અને નવા અધ્યક્ષની ચૂંટણી અને નિમણૂકની પ્રક્રિયા લોકસભા ચૂંટણી થયા બાદ જ કરાવી શકાય છે. 2019ના અંતમા  યોજાનારી મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી દેશભરમાં 50 ટકાથી વધુ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી નહી થઇ જતી ત્યાં સુધી પાર્ટી તરફથી કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત થઇ શકે છે.સૂત્રોના મતે કાર્યકારી અધ્યક્ષ જ પાર્ટીનો નવો અધ્યક્ષ બનશે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ માટે જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને કૈલાશ વિજયવર્ગીયમાંથી કોઇના એકના નામની પસંદગી કરવામાં આવી શકે છે. સૂત્રોના મતે નડ્ડા આ રેસમાં  સૌથી આગળ છે. નડ્ડા હાલમાં પાર્ટીની સૌથી પાવરફૂલ સંસદીય બોર્ડ અને કેન્દ્રિય ચૂંટણી સમિતિના સચિવ છે. નડ્ડા 2010થી નવેમ્બર 2014 સુધી નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને અમિત શાહ સાથે પાર્ટીના મહાસચિવ તરીકે કામ કરી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget