શોધખોળ કરો

Jyoti Malhotra: જ્યોતિનું કબુલનામુ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, Pakના ગુપ્તચર અધિકારીઓને આ રીતે મળી

Jyoti Malhotra: જ્યોતિ મલ્હોત્રાએ પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે દાનિશને મળ્યા પછી તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે પાકિસ્તાન જવાથી લઈને પાછા ફરવા સુધીની આખી હકીકત જણાવી હતી.

Jyoti Malhotra India Pakistan: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની કબૂલાત સામે આવી છે, જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યોતિએ તપાસ એજન્સીઓ સમક્ષ ભારતથી પાકિસ્તાન અને ભારત પાછા ફરવાના પોતાના પ્રવાસના બધા જ ઘેરા રહસ્યો ખોલી નાખ્યા છે. તેણીએ જણાવ્યું કે, તે પાકિસ્તાનના ઘણા ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હતી. જ્યોતિએ સરહદ પાર દેશને લગતી ઘણી માહિતી મોકલી છે. પાકિસ્તાન હાઈ કમિશનની મુલાકાત પછી તેની શરૂઆત થઈ.

એબીપી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, જ્યોતિએ જણાવ્યું છે કે, તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશના સંપર્કમાં રહી પાકિસ્તાનના નિર્દેશો પર કામ કરી રહી હતી. પોતાના નિવેદનમાં જ્યોતિએ પોલીસ અને તપાસ એજન્સીઓને આશ્ચર્યજનક માહિતી આપી છે.

જ્યોતિએ સુરક્ષા એજન્સીઓને નિવેદન આપતા કહ્યું, "મારી પાસે 'ટ્રાવેલ વિથ-જો' નામની યુટ્યુબ ચેનલ છે. હું 2023 માં પાકિસ્તાન જવા માટે વિઝા મેળવવા માટે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી. ત્યાં હું અહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને મળી. દાનિશનો મોબાઈલ નંબર લીધા પછી વાતચીત શરૂ થઈ. આ પછી હું બે વાર પાકિસ્તાન ગઈ.

કોણ છે જાટ રંધાવા, જેને જ્યોતિ પાકિસ્તાનમાં મળી હતી

જ્યોતિએ નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાન ગયા પછી, હું દાનિશના કહેવા પર અલી હસનને મળી. અલીએ મારા રહેવા અને મુસાફરીની વ્યવસ્થા કરી હતી. પાકિસ્તાનમાં, અલી હસને પાકિસ્તાની સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓ સાથે મારી મુલાકાત ગોઠવી હતી અને ત્યાં હું શાકિર અને રાણા શાહબાઝને પણ મળી હતી.  મેં શાકિરનો મોબાઇલ નંબર પણ લીધો હતો. તેનો નંબર 'જાટ રંધાવા' નામથી સેવ કરવામાં આવ્યો હતો જેથી કોઈને શંકા ન થાય. શાકિર પાકિસ્તાનના ગુપ્તચર વિભાગનો અધિકારી છે.                                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget