શોધખોળ કરો

Karnataka Accident Video: કર્ણાટકમાં એમ્બ્યુલન્સના ભયંકર અકસ્માતમાં 4 લોકોનાં મોત, હ્રદયદ્રાવક વીડિયો સામે આવ્યો

કર્ણાટકના બિંદૂર પાસે ટોલ ગેટ પર થયેલા ખતરનાક અકસ્માત થયો છે. વરસતા વરસાદમાં દર્દીને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ ટોલ ગેટ પાસે આવતાં પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

Karnataka Accident Video: કર્ણાટકના બિંદૂર પાસે ટોલ ગેટ પર થયેલા ખતરનાક અકસ્માત થયો છે. વરસતા વરસાદમાં દર્દીને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ ટોલ ગેટ પાસે આવતાં પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 4 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે. 

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ
લોકોએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સ એક દર્દીને હોન્નાવારા લઈ જઈ રહી હતી. આ દરમિયાન બિંદૂર પાસે આવેલા ટોલ પ્લાઝાના ગેટ પર તે ઝડપથી પલટી ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વરસાદના કારણે રસ્તો ભીનો થઈ ગયો છે અને આ દરમિયાન ટોલ ગેટ પર તૈનાત કર્મચારીઓ ઝડપભેર એમ્બ્યુલન્સને આવતા જોઈ રહ્યા છે. ટોલ ગેટના કર્મચારીઓ એમ્બ્યુલન્સની સ્પીડ જોઈને તેમણે બેરીકેટ્સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

દર્દી અને તેના પરિવારજનો બહાર ફેંકાયાઃ

કર્મચારીઓએ બેરીકેટ્સ તો હટાવ્યા હતા પરંતુ એમ્બ્યુલન્સના માર્ગમાં જે એક ગાય પણ બેઠેલી જોવા મળે છે. એમ્બ્યુલન્સની ફુલ સ્પીડમાં ટોલ ગેટ સુધી પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સની ઝડપ એટલી ઝડપી હતી કે ડ્રાઈવરે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને એમ્બ્યુલન્સ લપસીને ટોલ ગેટ પરના કાઉન્ટર પર અથડાઈ ગઈ હતી. વીડિયોમાં આ સમગ્ર હ્રદયદ્વાવક ઘટના જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં રહેલા દર્દી અને તેના પરિવારના સભ્યો એમ્બ્યુલન્સમાંથી બહાર નીકળીને રસ્તા પર પડ્યા હતા અને આ અકસ્માતમાં કુલ 4 લોકોનાં મોત થયા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget