શોધખોળ કરો

કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી, કહ્યું- પક્ષપલટુઓને લોકો........

રાજ્યમાં 15 બેઠકોની મતગણતરી ચાલી રહી છે, જેમાં એક યેલ્લાપુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર અરાબૈલ શિવરામે જીત નોંધવી દીધી છે, વળી બીજેપી અન્ય 11 બેઠકો પર આગળ ચાલી રહી છે

બેંગ્લુંરુઃ કર્ણાટકમાં આજે 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે, શરૂઆતના ટ્રેન્ડમાં બીજેપી સૌથી આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ અને જેડીએસ પાછળ રહ્યાં છે. કર્ણાટકમાં ફરી એકવાર બીજેપીની જીત દેખાતા જ કોંગ્રેસે પ્રદેશમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી કે શિવકુમારે હારનો સ્વીકાર કરી લીધો છે. ડી કે શિવકુમારે કહ્યું કે, આપણે આ 15 વિધાનસભા બેઠકોના મતદારોના જનાદેશથી સહમત થવુ પડશે, લોકોએ પક્ષપલટુઓને સ્વીકારી લીધા છે, અમે હાર સ્વીકારી લીધી છે, મને નથી લાગતુ કે અમારે નિરાશ થવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 બેઠકોની મતગણતરી ચાલી રહી છે, જેમાં એક યેલ્લાપુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર અરાબૈલ શિવરામે જીત નોંધવી દીધી છે, વળી બીજેપી અન્ય 11 બેઠકો પર આગળ ચાલી રહી છે. કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી, કહ્યું- પક્ષપલટુઓને લોકો........ કર્ણાટકમાં 5મી ડિસેમ્બરે અઠાણી, કાવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પુરમ યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર.પેટે, હુનસૂર બેઠકો પર મતદાન યોજાયુ હતુ. કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી, કહ્યું- પક્ષપલટુઓને લોકો........ બીજેપી પાસે 105 ધારાસભ્યો કર્ણાટકમાં ધારાસભ્યોના બળવાથી જુલાઈમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી અને બીજેપી સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. વિધાનસભામાં હાલ ભાજપ પાસે 105 (એક અપક્ષ સહિત), કોંગ્રેસ પાસે 66 અને જેડીએસના 34 ધારાસભ્યો હતો. બીએસપીનો પણ એક ધારાસભ્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Embed widget