Kiss કરવાથી થાય છે આ ગંભીર બીમારીઓ, જાણો Lip અને French કિસની સાઇડ ઇફેક્ટ
દરેક વ્યક્તિના પ્રેમ કરવાનો અંદાજ અલગ હોય છે. કોઈ પાર્ટનરને ફ્રેંસ કિસ તો કોઈને લિપ કિસ કે ગાલ અથવા માથા પર કિસ કરવી પસંદ હોય છે. પરંતુ જો તમે પણ તમારા પાર્ટનરને કિસ કરવાનું વિચારી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કારણકે કિસ કરવાથી તમે ગંભીર બીમારીની ઝપેટમાં આવી શકો છો.
પ્રેમ કરવાનો કોઇ મહિનો કે દિવસ નથી હોતો. પરંતુ ફેબ્રુઆરી મહિનો પ્રેમ કરનારા લોકો માટે ખાસ હોય છે. આ મહિનામાં વેલેંટાઈન ડે આવે છે. જેને પ્રેમનો દિવસ તરીકે ઓળખવામાં આ છે. ટીવી પડદે કે ફિલ્મોમાં ઘણી વખત પાર્ટનર કિસ કરીને પ્રેમનો એકરાર કરતા હોય છે. દરેક વ્યક્તિના પ્રેમ કરવાનો અંદાજ અલગ હોય છે. કોઈ પાર્ટનરને ફ્રેંસ કિસ તો કોઈને લિપ કિસ કે ગાલ અથવા માથા પર કિસ કરવી પસંદ હોય છે. પરંતુ જો તમે પણ તમારા પાર્ટનરને કિસ કરવાનું વિચારી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કારણકે કિસ કરવાથી તમે ગંભીર બીમારીની ઝપેટમાં આવી શકો છો.
કિસ કરવાના નુકસાન
ઇન્ફ્લુએંજા સંક્રમણ
જો તમારો પાર્ટનર ઈન્ફ્લુએંજા સંક્રમણથી પીડિત હોય તો ભૂલથી પણ કિસ ન કરો કારણકે આમ કરવાથી માંસપેશીમાં દર્દ, માથાનો દુખાવો, તાવ અને ગળામાં ખારાશ આવી શકે છે. આ સંક્રમણ કફ કે લાળથી ફેલાય છે, તેથી આવા લોકોને કિસ ન કરો,
હર્પીસ સંક્રમણ
એક-બીજાને કિસ કરવાથી હર્પીસ સંક્રમણ ફેલાઈ શકે છે. આ એક પ્રકારનું વાયરલ સંક્રમણ છે અને તેની ઝપેટમાં આવવાથી મોંની આસપાસ ઉંડા નિશાન પડી જાય છે.
અલ્સર
કિસ કરવાથી સિફલિલસ નામની બીમારી ફેલાઈ શકે છે અને આ બીમારીના કારણે મોંમાં નાના-નાના અલ્સર થઈ જાય છે. જોકે સિફલિસની ઝપેટમાં આયા બાદ ડોક્ટરને પૂછીને એન્ટીબાયોટિક લઈ શકાય છે.
મૈનિંજાઈટિસ બેક્ટેરિયા
કિસ કરવી ભલે પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ હોય પરંતુ તેનાથી મૈનિંજાઈટિસ બેક્ટેરિયા ફેલાય છે, તેનાથી પીડિત વ્યક્તિને ગર્દનમાં દુખાવો, તાવ તથા માથાના દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
બેક્ટેરિયા
અનેક લોકોના પેઢા તથા દાંતમાં અનેક પ્રકારની પરેશાની હોય છે. જો કમે આવા કોઈ વ્યક્તિને કિસ કરતો તમને પણ આવી સમસ્યા થઈ શકે છે. કિસ કરવાથી મોંથી બેક્ટેરિયા ફેલાઈ શખે છે અને તમારા પાર્ટનરના દાંતને પણ ખરાબ કરી શકે છે.