શોધખોળ કરો

કોરોના વાયરસ છે કે નહીં તેની તપાસ કરવા માટે વપરાતી ગન શું છે? કેવી રીતે કરે છે કામ, જાણો વિગતે

આ ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનના ઉપયોગથી ખબર પડે છે વ્યક્તિના શરીરનું તામપાન કેટલું છે. આ થર્મોમીટર ગન કેટલાક ફૂટના અંતરથી જ જણાવી દે છે કે,વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તે માટે એક ખાસ ગન ટાઈપનું સાધન થર્મોમીટર વાપરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણો શું છે આ થર્મોમીટર ગન અને કઈ રીતે કામ કરે છે. વિશ્વભરમાં કોરોનાવાયરસની તપાસ માટે થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન, ઓફિસ કે બહાર અનેક સ્થળે આ ગનનો ઉપયોગ કોરોનાના ચેપની તપાસ માટે કરવામાં આવી રહી છે. આ ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનના ઉપયોગથી ખબર પડે છે વ્યક્તિના શરીરનું તામપાન કેટલું છે. આ થર્મોમીટર ગન કેટલાક ફૂટના અંતરથી જ જણાવી દે છે કે,વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું છે. કોરોના વાયરસ છે કે નહીં તેની તપાસ કરવા માટે વપરાતી ગન શું છે? કેવી રીતે કરે છે કામ, જાણો વિગતે કોરોનાની તપાસ માટે દરેક વ્યકિતના મોઢામાં થર્મોમીટર રાખવું ઠીક નથી એવામાં થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, જો આ ગનની પ્રયોગશાળામાં તપાસ પણ કરવામાં આવે તો પણ તે વાસ્તવિક દુનિયાથી ઘણી અલગ છે. આ ડિવાઈઝની શુદ્ધતા આ વાત પર નિર્ભર કરે છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. લોકોથી કેટલા અંતરે આ ડિવાઈઝને રાખવામાં આવે છે. સાથે કેટલા સમય સુધી આ ડિવાઈઝને લોકો પર રાખવામાં આવે છે. અનેક મુશ્કેલીઓના કારણે ઘણા લોકો થર્મોમીટર ગનથી તપાસ તો કરી રહ્યાં છે તેમ છતાં અનેક તેનાથી બચવામાં સફળ થઈ જાય છે. તેથી આ થર્મોમીટર ગનની ટ્રેનિંગ પણ ખૂબજ જરૂરી છે. આ સિવાય તમારા શરીરનું તાપમાન એ નથીં જણાવતું કે તમે કોરોનાથી સંક્રમિત છો. ઘણીવાર થર્મોમીટર ગનનો એલાર્મ એવા લોકો પર તપાસ કરતી વખતે વાગી ઉઠે છે, જેને તાવ નથી હોતો.ઘણીવાર સાચા આંકડા ન આપવા પર પણ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી અનેક મુશ્કેલીઓ હોવા છતા પણ આ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ખૂબજ ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવું કોઈ સરળ ઉપાય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget