શોધખોળ કરો

કોરોનાના ઇલાજ મામલે કેજરીવાલ પર ભડક્યો કુમાર વિશ્વાસ, રામાયણના સૂરમાં કર્યો કટાક્ષ

કેજરીવાલ સરકારે બે દિવસ પહેલા જ નિર્ણય કર્યો હતો કે રાજધાની દિલ્હીની હૉસ્પીટલોમાં માત્ર દિલ્હીના જ કોરોના દર્દીઓનો ઇલાજ થશે. કેજરીવાલે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની હૉસ્પીટલોમાં જ બહાર વાળા ઇલાજ કરાવી શકશે. કેજરીવાલનો આ નિર્ણય લોકોને ગમ્યો નહીં

નવી દિલ્હીઃ દિલ્હીમાં માત્ર દિલ્હીના જ કોરોના વાયરસ સંક્રમિત લોકોના ઇલાજ કરવાને લઇને રાજકારણ ગરમ થઇ ગયુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના આ નિર્ણય બાદ દરેકના નિશાને આવી ગયા છે. વિપક્ષી દળોની સાથે સાથે હવે સામાજિક કાર્યકર્તા અને સામાન્ય લોકો કેજરીવાલના આ નિર્ણય સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. હવે એકસમયના તેમના જ આમ આદમી પાર્ટીના સાથી કુમાર વિશ્વાસે પણ આ નિર્ણયને લઇને કેજરીવાલ પર કટાક્ષો કર્યા છે. કેજરીવાલ સરકારે બે દિવસ પહેલા જ નિર્ણય કર્યો હતો કે રાજધાની દિલ્હીની હૉસ્પીટલોમાં માત્ર દિલ્હીના જ કોરોના દર્દીઓનો ઇલાજ થશે. કેજરીવાલે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની હૉસ્પીટલોમાં જ બહાર વાળા ઇલાજ કરાવી શકશે. કેજરીવાલનો આ નિર્ણય લોકોને ગમ્યો નહીં. કોરોનાના ઇલાજ મામલે કેજરીવાલ પર ભડક્યો કુમાર વિશ્વાસ, રામાયણના સૂરમાં કર્યો કટાક્ષ કુમાર વિશ્વાસ પોતાના ફેસબુક પેજ પર પ્રસિદ્ધ ટીવી સીરિયલ રામાયણની એક ક્લિપ શેર કરી કેજરીવાલ સરકાર અને તેમના સમર્થકોને સંદેશ આપ્યો. આ ક્લિપ લક્ષ્મણના ઘાયલ થયા બાદ તેના ઇલાજ માટે લંકામાંથી લાવવામાં આવેલા વૈદ્ય સાથે જોડાયેલી છે, જેમાં તેને વૈદ્ય ધર્મનુ પાલન કરવા વિશે બતાવવામાં આવ્યુ છે.
કુમાર વિશ્વાસે આનો હવાલો આપતા લખ્યું- અલ્પસંખ્યક વૉટ બેન્કને ટોપી અને ઇફ્તાર સાથે અને બહુસંખ્યક વૉટ બેન્કને હનુમાન ભક્તનુ ચૂંટણી નાટક કરીને સાધતા રહેલા તે લોકો જે પોતાની ખાંસીનો ઇલાજ દિલ્હી વાળાઓના ટેક્સના પૈસાથી બેગ્લુરુમાં કરાવી રહ્યાં છે, તેને અને તેમના પાલિત ચિંટુઓને આ વીડિયો જરૂર જોવો જોઇએ, જે બતાવે છે કે ડૉક્ટર (વૈદ્ય) તથા હૉસ્પીટલ (આરોગ્યશાળા) તો પોતાના શત્રુમાં પણ અંતર નથી રાખતા. તમે અને અમે તો પણ તો એકજ દેશના નાગરિક છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget