શોધખોળ કરો

લગ્ન પહેલા ટીચરની પ્રેમી સાથે માણેલી અંગત પળોની તસવીર થઈ વાયરલ, જુઓ તસવીર

લખનઉ: એક મહિલા ટીચરના લગ્ન પહેલા પ્રેમી સાથે વિતાવેલી અંગત પળો માણતી તસવીર ખેંચાવી ભારે પડી હતી. આ મહિલા ટીચરના બે દિવસ પછી (7 જૂન) લગ્ન થનાર છે. લગ્ન પહેલા મહિલા ટીચર અને તેની સ્કુલના મેનેજર રહેલા પ્રેમીની અંગત પળોની તસવીરો સોશિયલ સાઈટો પર વાયરલ થઈ ગઈ છે. મહિલા ટીચરની તસવીરોને સોશિયલ સાઈટ પર અપલોડ કરનાર કોઈ બીજો વ્યક્તિ નહીં પરંતુ મહિલા ટીચરનો પ્રેમી જ હતો. આ ઘટના યુપીના ઉરઈ જિલ્લાની છે. અહીંની જાણીતી એક સ્કુલમાં ભણાવનાર આ મહિલા ટીચરનો મેનેજર સાથે ખુબ લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંદર્ભે સ્કુલના અમુક લોકોએ જણાવ્યું હતું કે, આ બન્નેના પ્રેમ સંબંધ વિશે લગભગ દરેક લોકો જાણતા હતા. love_couple_scene_06_06_2016 અત્યાર સુધીની જાણકારી પ્રમાણે, મેનેજરે મહિલા ટીચર સાથે બદલો લેવા માટે ફોટો વાયરલ કર્યા હતા. તસવીરો વાયરલ કર્યા પછી મેનેજરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારાથી ભૂલથી તસવીરો સોશિયલ સાઈટ પર અપલોડ થઈ ગઈ હતી. આ મામલામાં મહિલા ટીચર તરફથી અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ઉરઈ કોતવાલી ઈંસ્પેક્ટર આલોક સક્સેનાનું કહેવું છે કે, તેમને ઘટનાની સંપૂર્ણ જાણકારી છે અને તે ટીચર મહિલાની ફરિયાદની રાહ જોઈ રહ્યા છે. ઈંસ્પેક્ટરે કહ્યું છે કે, જો ટીચર ફરિયાદ કરશે તો આ મામલે કાર્યવાહી જરૂર કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

Embed widget