શોધખોળ કરો

આ મોટા નેતાની સુરક્ષામાં તૈનાત કરાયેલા 9 જવાનોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગતે

લાલૂના સુરક્ષાગાર્ડે રાંચી રિમ્સના ડાયેરેક્ટર બંગલાની બહાર તૈનાત હતા, હાલ હવે અહીં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તૈનાતી પહેલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ પણ કરાવાશે

રાંચીઃ કોરોનાનો કેર યથાવત છે, દેશમાં સામાન્ય માણસોની સાથે સાથે હવે ખાસ માણસો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના સુરક્ષાગાર્ડોને કોરોનાનો ચેપ લાગ્યો છે. લાલૂ પ્રસાદની સુરક્ષામાં 9 જવાનોને તૈનાત છે,તે તમામ સંક્રમિત થાય સારવાર માટે હૉસ્પીટલ ખસેડાયા છે. લાલૂના સુરક્ષાગાર્ડે રાંચી રિમ્સના ડાયેરેક્ટર બંગલાની બહાર તૈનાત હતા, હાલ હવે અહીં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તૈનાતી પહેલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ પણ કરાવાશે. લાલૂ પ્રસાદે ગયા મહિને કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો, ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ નીકળ્યો હતો. આ મોટા નેતાની સુરક્ષામાં તૈનાત કરાયેલા 9 જવાનોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગતે ઘાસચારા કૌભાંડમાં આરોપી ઠરેલા લાલૂ પ્રસાદ યાદવને કોરોના વાયરસથી બચાવવા માટે રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ -રિમ્સના પેઇંગ વૉર્ડમાંથી હટાવીને આના ડાયરેક્ટરના ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. રિમ્સના સુરક્ષાગાર્ડો અને મેડિકલ કર્મચારીઓને કોરોના પૉઝિટીવ થયા બાદ જેલ તંત્રના નિર્દેશ પર લાલૂને શિફ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, હાલ ઝારખંડમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 26,753 થઇ ગઇ છે, જેમાં હાલ એક્ટિવ કેસ 9410 છે. આ ઉપરાંત ઝારખંડમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 286 થઇ ગઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget