માનહાનિના કેસને કેમ ગુનો રાખવા માંગે છે લૉ કમિશન, શું તેનાથી સરકારને થઇ રહ્યો છે ફાયદો

પ્રતિકાત્મક તસવીર
Source : Getty
કાયદા પંચે પોતાની ભલામણમાં કહ્યું છે કે ફોજદારી માનહાનિનો મામલો ક્રિમિનલ લૉમાં રહેવો જોઈએ
2017 માં કાયદા મંત્રાલયે લૉ કમિશનને પત્ર લખીને જવાબ માંગ્યો હતો કે શા માટે માનહાનિને ફોજદારી કાયદામાં સમાવેશ કરવો જોઈએ. મંત્રાલયે કહ્યું કે આપણા દેશમાં માનહાનિની આપણા દેશમાં ખૂબ ટીકા કરવામાં

